શોધખોળ કરો

Failed Marriage: ડિવોર્સ પર કેરળ હાઇકોર્ટનો મોટો ચુકાદો- નિષ્ફળ લગ્ન છતાં પતિ અથવા પત્નીનો ડિવોર્સ આપવાથી ઇનકાર કરવો ક્રૂરતા છે

કોર્ટે એક પતિ અને પત્નીની અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે આ અરજીમાં પત્નીએ ક્રૂરતાને ટાંકીને પતિને ડિવોર્સ આપવાના કોર્ટના ચુકાદાને પડકાર્યો છે.

Kerala HC on Failed Marriage:  કેરળ અને બોમ્બે હાઈકોર્ટે લગ્નમાં છૂટાછેડા અને પતિના પેન્શનના મામલે બે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. વાસ્તવમાં છૂટાછેડાના કેસની સુનાવણી કરતી વખતે કેરળ હાઈકોર્ટે કહ્યું કે નિષ્ફળ લગ્નના સંબંધમાં રહેવા માટે કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી બાધ્ય નથી અને કોઇ પણ  તેઓને મજબૂર પણ કરી શકે નહીં. હાઇકોર્ટે વધુમાં કહ્યું કે આ પ્રકારના સંબંધોમાં પરસ્પર સહમતિથી ડિવોર્સ આપવાનો ઇનકાર કરવો ક્રૂરતા માનવામાં આવવી જોઇએ

કોર્ટે એક પતિ અને પત્નીની અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે આ અરજીમાં પત્નીએ ક્રૂરતાને ટાંકીને પતિને ડિવોર્સ આપવાના કોર્ટના ચુકાદાને પડકાર્યો છે. અરજીની સુનાવણી કરી રહેલા જસ્ટિસ એ મોહમ્મદ મુસ્તાકે પોતાના ચુકાદામાં કહ્યું કે જો તમામ પ્રયાસો બાદ પણ લગ્ન નિષ્ફળ રહે છે એવામાં કોઇ એકનું ડિવોર્સ આપવાનો ઇનકાર કરવો એક ક્રૂરતાથી વિશેષ કાંઇ નથી.

ખંડપીઠે કહ્યું કે જો લગ્નના સંબંધમાં રહેતા મહિલા અને પુરુષ વચ્ચે  અણબનાવ સતત બનતા રહે છે અને ભવિષ્યમાં સુધારાનો કોઇ અવકાશ નથી તો બંન્નેમાંથી કોઇ પણ એક અન્ય વ્યક્તિને આ કાયદાકીય બંધનમાં રહેવા માટે મજબૂર કરી શકે નહીં.

2015માં થયા હતા લગ્ન

આ મામલાની અરજી કેરળ હાઇકોર્ટમા ત્યારે પહોંચી જ્યારે પત્નીએ ક્રૂરતાના આધાર પર પતિને ડિવોર્સ આપવાના ફેમિલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. ફેમિલી કોર્ટના ચુકાદાને પડકારનારા દંપત્તિના લગ્ન 2015માં થયા હતા. આ સંબંધમાં પુરુષ એન્જિનિયરીંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે જ્યારે પત્ની કન્નૂરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડેન્ટલની વિદ્યાર્થીની હતી. આ મામલામાં પત્નીએ આરોપ લગાવ્યો હતો કે પતિ લડાઇ કરે છે અને તેને મહિલાની માતા અને બહેન સાથે સંબંધ રાખવાનું પસંદ નહોતું. આ કારણ છે કે મહિલાએ ડિવોર્સની અપીલ કરી હતી. જ્યારે કોર્ટે કહ્યું કે લગ્નના પ્રારંભિક દિવસોમાં સાથે સમય પસાર ના કરવા અને બંન્ને અલગ અલગ રહેતા હોવાના કારણે બંન્ને વચ્ચે ઇમોશનલ બોન્ડિંગ ડેવલપ થઇ શકી નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
Embed widget