શોધખોળ કરો
Advertisement
ગોવા RSS પ્રમુખે કર્યો અમિત શાહનો વિરોધ, કાળા ઝંડા ફરકાવ્યા
પણજીઃ ભારતીય જનાતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને ગોવા આરએસએસ પ્રમુખ સુભાષ વેલિંગકરની આગેવાની વાળા સંગઠનના સભ્યોએ કાળા ઝંડા બતાવ્યા હતા. આ લોકો પ્રાથમિક સ્કૂલોમાં પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષાનું માધ્યમ બનાવવાનું સમર્થન કરે છે. રાજ્યની અંગ્રેજી માધ્યમના સ્કૂલોમાં સરકારી ગ્રાંટ રોકવાની પણ માંગ કરી રહ્યા છે.
આ ઘટના ત્યાર બની હતું જ્યારે શાહ અંહી ભાજપના કાર્યકર્તાઓને એક સભામાં સંબોધન કરવા જઇ રહ્યા હતા.
ભારતીય ભાષા સુરક્ષા મંચ (બીબીએસએમ) વેલિંગકરની આગેવાની વાળું સંગઠન છે. આ સંગઠન અંગ્રેજી માધ્યમની સ્કૂલોને આપેલી સરકારી ગ્રાંટને પરત લેવાની માંગ કરી રહ્યા છે. આ સંગઠનની માંગ છે કે ગોવામાં પ્રાદેશિક ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે. આને લઇને રાજ્ય વ્યાપી પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે.
શ્યામાં પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં જવા માટે જ્યારે શાહનો કાફલો ગોવા વિશ્વવિદ્યાલય રોડ પહોંચ્યો ત્યાં બીબીએસએમ ના કાર્યકર્તાઓએ પોલીસ કર્મિઓની હાજરીમાં ભાજપ અધ્યક્ષને કાળા ઝંડા બતાવ્યા હતા.
શાહને બુધ કક્ષાના એક કાર્યકર્તાઓને સભાને સંબોધન કરવાનું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement