શોધખોળ કરો

RSS પ્રમુખ મોહન ભાગવતે કર્યો ગૌરક્ષકોનો બચાવ, કહ્યું- ‘કાયદાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ કામ’

નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે ગૌરક્ષકોનો બચાવ કર્યો હતો. અને કહ્યું હતું કે, અસામાજિક તત્વો અને કાયદાનું પાલન કરનાર ગૌરક્ષકો વચ્ચે અંતરને સમજવુ જોઇએ. ઉલ્લેખનીય છે કે, ગૌરક્ષકોને લઇને છેલ્લા ઘણા મહિના દરમિયાન હિંસાની ઘણી ઘટના બની હતી. RSSના સ્થાપના દિવસ પર નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધન કરતા સરસંઘચાલકે કહ્યું કે, હિંદુઓ દ્વારા પવિત્ર માનવામાં આવતી ગાયને રક્ષા કાયદાની અંદર રહીને થવી જોઇએ, જે ગૌરક્ષકો આવું કરી રહ્યા છે. તે મહત્વનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે , ગૌરક્ષકો સારા લોક છે. દેશમાં ગૌરક્ષકો માટે કાયદો છે. પ્રશાસને ધ્યાન રાખવું પડશે કે, અમુક લોકો એવા હોય છે કે, જે અસામાજિક તત્વ હોય છે. અને તે ક્યારેય ગૌરક્ષકો ના હોઇ શકે. તેમના દ્વારા બેવકુફના બનો, તે લોકોમાં અને ગૌરક્ષકોમાં ફરક હોય છે. તેમને એક સાથે જોડીને ના જોવા જોઇએ. ગુજરાતમાં કથિત ગૌરક્ષકોએ દલિત યોવાનોના કપડા ઉતારીને માર માર્યો હતો. ત્યાર બાદ જનતામાં ગુસ્સો જોવા મળ્યો હતો. ગુસ્સા બાદ પ્રધાનમંત્ર નરેંદ્ર મોદીએ કહ્યુ હતું કે, ગૌરક્ષકો અસામાજિક તત્વ હોય છે.

ટોપ સ્ટોરી

Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન

રામલીલા મેદાનમાં કોંગ્રેસની મહારેલીને લીલી ઝંડી: દિલ્હી પોલીસે મંજૂરી સાથે મૂકી કડક શરતો

વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ

Cyclone Arnab: વાવાઝોડું અર્નબ બન્યું ઘાતક, આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ખેડૂતો સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ

ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો

હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું

Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!

IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો

‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ

T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5

Embed widget