શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સમજૌતા બ્લાસ્ટ કેસઃ અસીમાનંદ સહિત તમામ ચારેય આરોપીઓને કોર્ટ નિર્દોષ છોડ્યા, જાણો વિગત
નવી દિલ્હીઃ સમજૌતા બ્લાસ્ટ કેસ મામલે અસીમાનંદ સહિત તમામ ચારેય આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં છે. કોર્ટે પુરાવાના અભાવે મુખ્ય આરોપી અસીમાનંદ ઉપરાંત લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દ્ર ચૌધરીને પણ નિર્દોષ છોડી દેવામાં આવ્યાં છે.
દિલ્હી-લાહોર સમજૌતા એક્સપ્રેસમાં 18 ફેબ્રુઆરી, 2007ના રોજ હરિયાણાના પાનીપત નજીક બે બોંબ ધડાકા થયા હતા. જેમાં 70 લોકોના મોત થયાં હતા. મૃતકોમાં મોટાભાગના પાકિસ્તાનના હતા. આ કેસની ઘણા લાંબા સમયથી સુનાવણી ચાલતી હતી. આજે કોર્ટે ફેંસલો સંભળાવ્યો અને ચારેય આરોપીને નિર્દોષ છોડી મુક્યા હતા.
અસીમાનંદની 19 ફેબ્રુઆરી, 2010ના રોજ ઉત્તરાખંડના હરિદ્વારથી ધરપકડ કરવામાં આવી હતી.Samjhauta Blast Case: All four accused -Aseemanand, Lokesh Sharma, Kamal Chauhan and Rajinder Chaudhary have been acquitted by Special NIA Court in Panchkula pic.twitter.com/9urDpWm87r
— ANI (@ANI) March 20, 2019
ભાજપના સાંસદ ભારતીબેન શિયાળ સામે કોને નોંધાવી આચારસંહિતા ભંગની ફરિયાદ? જુઓ વીડિયોSamjhauta Blast Case: Visuals of Aseemanand from Panchkula Court. He and three others were acquitted by Court. #Haryana pic.twitter.com/chjsCm28IS
— ANI (@ANI) March 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion