શોધખોળ કરો

સિંગૂર કેસમાં ટાટા મોટર્સને SCનો ઝટકો, જમીન ફાળવણી રદ્દ કરવાનો આદેશ

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટથી બહુચર્ચિત સિંગુર જમીન ફાળવણી મામલામાં ટાટા મોટર્સને ફટકો લાગ્યો છે. કોર્ટે સિંગુરમાં ટાટાના નૈનો પ્લાંટ માટે ફાળવેલી જમીન રદ્દ કરી નાંખી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર આ રીતે જમીન ફાળવણી કરી શકે નહીં. કોર્ટે તત્કાલીન બુદ્ધદેબ ભટ્ટાચાર્ય સરકાર પર કડક શબ્દોમાં ટિપ્પણી કરતાં કહ્યું કે સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને 12 સપ્તાહની અંદર ખેડૂતોને તેમની જમીન પાછી આપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ 10 વર્ષો દરમિયાન મળેલા વળતરને ખેડૂતોને પાછું આપવાનું રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે 10 વર્ષથી ગરીબ ખેડૂતોને તેમની જમીનથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેના માટે તેઓ વળતરના હક્કદાર છે. સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણયમાં એ પણ કહ્યું કે જમીન ફાળવણી માટે પર્યાપ્ત અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે કોલકાતા હાઈકોર્ટથી તત્કાલીન સરકારે ફાળવણીને સાચી ઠેરવી હતી. જેની વિરુદ્ધ ખેડૂતોએ ગેર સરકારી સંગઠનોના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

ટોપ સ્ટોરી

Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?

EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

Embed widget