શોધખોળ કરો

શિવસેનાના અમિત શાહ પર આકરા પ્રહાર, સામનામાં લખ્યું- ‘તમારાથી કોકણના ભૂત પણ નથી ડરતા’

શિવસેનાએ કહ્યું, મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવા માટે દરેકશક્ય પ્રયત્ન કરવામાં આવ્યા અને હજુ પણ થઈ રહ્યા છે, જે નિષ્ફળ જશે.

મુંબઈઃ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પલટવાર કર્યો છે. અમિત શાહે બે દિવસ પહેલા કોકણમાં દાવો કર્યો હતો કે અમે ભાજપ-શિવસેનાની વચ્ચે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાનું કોઈ વચન આપ્યું ન હતું. હવે શિવસેનાએ અમિત શાહના આ નિવેદન પર કટાક્ષ કરતાં કહ્યું કે, તમારાથી તો કોકણના ભૂત પણ નથી ડરતા. દેશની સમસ્યાઓના સમાધાન પર ધ્યાન આપે અમિત શાહ- શિવસેના સામનાના તંત્રી લેખમાં શિવસેનાએ કહ્યું, ‘શિવસેના પણ જે કરે છે તે છાતી ઠોકીને કરે છે. એવું ન હોત તો કોંગ્રેસ, એનસીપીની સાથે ખુલીને સત્તા સ્થાપિત ન કરી હતો. હમે સંતાઈને અંધારમાં કંઈ નથી કરતા. જે દેવેન્દ્ર ફડણવીસે અડધી રાત્રે શપથ લઈને કર્યું હતું.‘ શિવસેનાએ લખ્યું, ‘દેશની સામે અનેક ગંભીર સમસ્યા છે અને દેશના ગૃહમંત્રીએ એ સમસ્યાના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’ કોકણની ધૂળમાં અમિત શાહે ઉડાઉ વાતો કરી- શિવસેના અમિત શાહના ‘શિવસેનાનું અસ્તિત્વ ખત્મ કરવા’ના નિવેદન પર શિવસેનાએ કહ્યું, ‘ગૃહમંત્રીએ કોકણની ધૂળમાં વધુ એક ઉડાઉ વાત કરી હતી. શિવસેનાના અસ્તિત્વને ખત્મ કરવાની વાત જેમણે કરી તેમની અર્થી મહારાષ્ટ્રએ શ્મસાનમાં પહોંચાડીને તેમનું જીવતે જીવ શ્રાદ્ધ કર્યું છે એવો મહારાષ્ટ્રનો ઈતિહાસ રહ્યો છે. ઉલટું જો શિવસેના તમારા રસ્તે ચાલી હોત તો આજેનો સ્વર્ણ કળશ ક્યારેય પણ જોવા મળ્યો ન હોત.’ શિવસેનાએ રાજ્યપાલ પર પણ કટાક્ષ કર્યો શિવસેનાએ કહ્યું, ‘મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવા માટે દરેકશક્ય પ્રયત્ન કરવામાં આવ્યા અને હજુ પણ થઈ રહ્યા છે, જે નિષ્ફળ જશે. આ પ્રયત્નોથી બંધારણીય પદ પર બેઠેલ રાજ્યપાલનો તિરસ્કાર કરવામાં આવ્યો. મહાવિકાસ અઘાડી સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલ બાર ધારાસભ્યોની નિમણુક રોકવામાં આવી. મતલબ સરકારના પ્રાણ તડફડશે, એવું જેમને લાગે છે તે ભ્રમમાં છે. આ તમામ પ્રયત્નોથી તમારું જ વસ્ત્રહરણ થયું છે. તમારી નાગાઈથી કોકણના ભૂત પણ નથી ડરતા.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Embed widget