શોધખોળ કરો

ડ્રગ્સ કેસઃ EDએ ટોચના તેલુગુ સ્ટાર્સ અને ડિરેક્ટરને પૂછપરછ માટે સમન્સ મોકલ્યુંઃ સૂત્ર

ચાર વર્ષ જૂના ડ્રગ્સ મામલામાં ટોચના તેલુગુ સ્ટાર્સને ઇડીએ સમન્સ પાઠવ્યું હતું. ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેલુગુ સ્ટાર્સને પૂછપરછ માટે બોલાવ્યા છે.

ઓપી તિવારી, એબીપી ન્યૂઝઃ   ચાર વર્ષ જૂના ડ્રગ્સ મામલામાં ટોચના તેલુગુ સ્ટાર્સને ઇડીએ સમન્સ પાઠવ્યું હતું. ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેલુગુ સ્ટાર્સને પૂછપરછ માટે બોલાવ્યા છે. ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, રવિ તેજા અને રાણા દગ્ગુબાતી સહિત 12 લોકોને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. સૂત્રોના મતે છ સપ્ટેમ્બરના રોજ રકુલ પ્રીત સિંહને , આઠ સપ્ટેમ્બરના રોજ રાણા દગ્ગુબાતીને અને નવ સપ્ટેમ્બરના રોજ રવિ તેજાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે વર્ષ 2017માં તેલંગણા એક્સાઇઝ અને પ્રોહિબિશન વિભાગે 30 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને બાદમાં 12 કેસ દાખલ કર્યા હતા. ડ્રગ્સ તસ્કરો વિરુદ્ધ 11 કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. બાદમાં ઇડીએ  આબકારી વિભાગના મામલાના આધાર ઇડીએ મની લોન્ડ્રરિંગની કાર્યવાહી શરૂ કરી હતી.

નોંધનીય છે કે રકુલ પ્રીત સિંહ સાથે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં પણ પૂછપરછ કરવામાં આવી છે. રકુલ પ્રીત સિંહની ગયા વર્ષે મુંબઇ એનસીબીએ પૂછપરછ કરી હતી.

ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને  આજે કેબિનેટ બેઠક મળી હતી. બેઠકમાં ધોરણ 6થી 8ની સ્કૂલો ઓફલાઇન શરૂ કરવા મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની ઓફલાઇન સ્કૂલો શરૂ થશે. આ માટે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

કોવિડ વેકસીનેશ અને કોરોના કેસ સંદર્ભે આજે કેબિનેટમાં ચર્ચા થઈ હતી. રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી અને સિંચાઈ બાબતે કેબિનેટમાં ચર્ચા થઈ હતી. રાજ્યમા ઓફલાઇન શિક્ષણમાં વધુ વર્ગો શરૂ કરવા બાબતે પણ ચર્ચા થઈ હતી. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નિતિગત બાબતો પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીના 5 સપ્ટેબરના ગુજરાત પ્રવાસના આયોજન સંદર્ભે પણ ચર્ચા થઈ હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ધોરણ  6 થી 8 ના વર્ગો શરૂ થશે. આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 6 થી 8 શાળાઓ 2 સપ્ટેમ્બર ના રોજ થઈ શરૂ કરાશે. અંદાજે 32 લાખથી વધુ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ થશે. પ્રત્યક્ષ સાથે ઓન લાઈન શિક્ષણ પર ચાલુ રહેશે. 50 ટકા હાજરી સાથે એસઓપી નું પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને 100 ટકા વળતર આપવાની કોણે કરી માંગ?

ગુજરાતની શાળાઓમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થશે, 32 લાખ વિદ્યાર્થીઓ અંગે રૂપાણી સરકારનો મોટો નિર્ણય

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના 17 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget