શોધખોળ કરો

કેસ નોંધાયાના 24 કલાકની અંદર FIR કૉપી મળશે ઑનલાઈન, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ

નવી દિલ્લી: FIR નોંધાયાના 24 કલાકની અંદર FIRની કૉપી પોલીસ વેબસાઈટ પર અપલોડ થશે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશો માટે આ આદેશ જાહેર કર્યો છે. યૂથ વૉર એસોસિએશન ઑફ ઈંડિયા તરફથી આ અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે તે રાજ્યોને છૂટ આપી છે જ્યાં ઈંટરનેટની સુવિધા ધીમી છે. કોર્ટે કહ્યું છે કે જે રાજ્યોમાં ઈંટરનેટમાં મુશ્કેલી પડે છે ત્યાં આ સીમા 72 કલાક (24 કલાક અન્ય રાજ્યોમાં)ની હશે. તેની સાથે આ મામલામાં એ પણ કહેવામાં આવ્યું છે કે સંવેદનશીલ મામલામાં, મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલા ગુનાઓની FIR કોપી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે દિલ્લી હાઈકોર્ટના આદેશ પછી દિલ્લી પોલીસની વેબસાઈટ પર FIR અપલોડ કરવાનો સિલસિલો ચાલુ થયો છે. હવે આખા દેશમાં આ વ્યવસ્થા લાગૂ પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અલ નીનોની ભારત સહિત સમગ્ર વિશ્વ પર શું થશે અસર, જાણો હવામાન નિષ્ણાતોએ શું આપી ચેતવણી

Weather : 19 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, કેરળમાં 4 જૂને દસ્તક દેશે ચોમાસું, જાણો હવામાન અપડેટ

Natural Cooling: AC-કૂલર વગર પણ ઉનાળામાં ઠંડા રહેતા હતા રાજા-મહારાજાઓના મહેલ? જાણો તેની પાછળનું રહસ્ય

કોમર્શિયલ સેક્સ ટ્રાફિકિંગનો ભોગ બનેલી વ્યક્તિ સગીર હોય ત્યારે POCSO કાયદો લાગૂ થશે: SC

વિડિઓઝ

Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat AAP : ગુજરાતમાં AAP નેતા પર દુષ્કર્મના આરોપથી ખળભળાટ
Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી

IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

Gold- Silver Price Today: સોના-ચાંદી ખરીદતા પહેલા ચેક કરો પ્રાઇસ, જાણો આજની લેટેસ્ટ કિંમત

Meta ને ટક્કર આપવા આવી રહ્યા છે Apple ના સ્માર્ટ ચશ્મા, લોન્ચ પહેલા લીક થઈ માહિતી
Meta ને ટક્કર આપવા આવી રહ્યા છે Apple ના સ્માર્ટ ચશ્મા, લોન્ચ પહેલા લીક થઈ માહિતી
અલ નીનોની ભારત સહિત સમગ્ર વિશ્વ પર શું થશે અસર, જાણો હવામાન નિષ્ણાતોએ શું આપી ચેતવણી
અલ નીનોની ભારત સહિત સમગ્ર વિશ્વ પર શું થશે અસર, જાણો હવામાન નિષ્ણાતોએ શું આપી ચેતવણી
વૈભવ સૂર્યવંશી માટે ક્યારે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા? BCCI એ આપ્યો મોટો સંકેત

હવામાન વિભાગનું નાઉકાસ્ટ જાહેર, આગામી 3 કલાક બાદ આ જિલ્લાઓમાં ગાજવીજ વરસાદનું એલર્ટ

Embed widget