શોધખોળ કરો

કોણ છે રોહિત ગોદારા, જેણે લીધી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની હત્યાની જવાબદારી 

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીનું ગોળીબારમાં મોત થયું હતું. ગેંગસ્ટર રોહિત ગોદરાએ આની જવાબદારી લીધી અને કહ્યું કે અમે આ હત્યા કરાવી છે.

SukhdeV Singh Gogamedi Murder: શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીનું ગોળીબારમાં મોત થયું હતું. ગેંગસ્ટર રોહિત ગોદરાએ આની જવાબદારી લીધી અને કહ્યું કે અમે આ હત્યા કરાવી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, 'તમામ ભાઈઓને રામ રામ, હું રોહિત ગોદારા કપૂરસરી, ગોલ્ડી બ્રાર ભાઈઓ, અમે આજે સુખદેવ ગોગામેડીની હત્યાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ, અમે આ હત્યા કરાવી છે. હું તમને કહેવા માંગુ છું કે તે આપણા દુશ્મનોને મળતા હતા અને તેમને સહકાર આપતા હતા, તેઓ તેમને સંપૂર્ણ રીતે મજબૂત કરતા હતા અને જ્યાં સુધી આપણા દુશ્મનોની વાત છે તો તેઓએ તેમના ઘરના દરવાજે પોતાની અર્થી તૈયાર રાખવી જોઈએ.  ચાલો જાણીએ કોણ છે રોહિત ગોદારા ?

કોણ છે રોહિત ગોદારા ?

ગેંગસ્ટર રોહિત ગોદારા બિકાનેરનો રહેવાસી છે અને કેનેડામાં હોવાનું કહેવાય છે. ગોદારા સામે ગેંગસ્ટર રાજુ થેહતની હત્યા સહિત વિવિધ બાબતોમાં 32 કેસ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગોદારાએ રાજસ્થાનના વેપારીઓ પાસેથી 5 કરોડથી 17 કરોડ રૂપિયા ખંડણી તરીકે લીધા છે.

આ સિવાય પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યામાં પણ ગોદારાનું નામ સામેલ હતું.ગત વર્ષે જૂનમાં પવન કુમારના નામનો નકલી પાસપોર્ટ બનાવીને ગોદારા દુબઈ ભાગી ગયો હતો અને તેની સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે.

સુખદેવસિંહ ગોગામેડીની કેવી રીતે હત્યા કરવામાં આવી ?

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા, જયપુર પોલીસ કમિશ્નર બીજુ જ્યોર્જ જોસેફે કહ્યું, “ત્રણ લોકો ગોગામેડીના ઘરે ગયા અને તેમના સુરક્ષા કર્મચારીઓને કહ્યું કે તેઓ ગોગામેડીને મળવા માંગે છે. સુરક્ષાકર્મીઓ તેને અંદર લઈ ગયા જ્યાં તેણે ગોગામેડી સાથે દસ મિનિટ વાત કરી. આ પછી તેઓએ તેમના પર ગોળીબાર કર્યો. 

પોલીસે શું કહ્યું ?

જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે શ્યામ નગર વિસ્તારમાં થયેલા આ ફાયરિંગમાં એક હુમલાખોરનું પણ મોત થયું છે. ગોગામેડીના ઘરની બહારથી એક વ્યક્તિનું સ્કૂટર છીનવીને નાસી ગયેલા બે આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Embed widget