શોધખોળ કરો

યૂપીઃ ચંદીગઢથી ટ્રાઇસિકલ લઈને 9 દિવસનો પ્રવાસ કર્યા બાદ કુશીનગર પહોંચ્યો દિવ્યાંગ

મોતિહારીના રહેવાસી સુનીલ બન્ને પગથી દિવ્યાંગ છે. તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તે ચંદીગઢ કામ કરવા ગયો.

કુશીનગરઃ ચંદીગઢથી ટ્રાઇસિકલથી 9 દિવસનો પ્રવાસ કર્યા બાદ એક દિવ્યાંગ યૂપીના કુશીનગર પહોંચ્યો છે. પોતાના પરિવારનું પાલન કરવાની માટે સુનીલ (દિવ્યાંગ) ચંદીગઢ કમાવવા માટે નીકળ્યો હતો પરંતુ કોરોનાને કારણે લોકડાઉન થયું અને તેને પરત ફરવું પડ્યું. ઘર પરત ફરેલ સુનીલના હાથમાં રૂપિયા અને સામાન તો નહીં પણ હાથમાં છાલા પડી ગયા હતા. મોતિહારીના રહેવાસી સુનીલ બન્ને પગથી દિવ્યાંગ છે. તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તે ચંદીગઢ કામ કરવા ગયો. તેના પરિવારમાં માતા પિતા અને ભાઈ બહેન મળીને કુલ 5 સભ્યો છે. સુનીલ ચંદીગઢમાં પાન ગુટખા વેચીને માત્રે પરિવારનું ભરણપોષણ જ નહીં પણ ભાઈ અને બહેનના લગ્ન પણ કર્યા. બધુ ઠીક થયા બાદ તે છેલ્લા વર્ષે તેના પોતાના ભાઈને પણ ચંદીગઢ બોલાવી લીધો હતો. બીજી બાજુ કોરોનાને કારણે લોકડાઉન બાદ સુનીલના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો. નાની રોજગારી મેળવનારો આ દિવ્યાંગ બેરોજગાર થઈ ગયો. રોજગાર ગયા બાદ તેણે પોતાના ભાઈને ટ્રકથી ઘરે મોકલી દીધો. 9 દિવસમાં સુનીલ ચંદીગઢથી લગભગ 1100 કિમી દૂર કુશીનગર પહોંચ્યો. સુનીલનું કહેવું છે કે, ચંદીગઢથી આવતા સમયે રસ્તામાં અનેક લોકોએ તેનો ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી. સાથે જ લોકોએ તેને જરૂરી મદદ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Embed widget