શોધખોળ કરો

કર્ણાટક પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બરાબર, પણ ચૂંટણી લડી શકે છે

આ ગેરલાયક ઠેરવાયેલા 17 ધારાસભ્યોમાંની વિધાનસભા બેઠકોમાંથી 15 બેઠકો પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાવવાની છે

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ગેરલાયક ઠેરવવામાં આવેલા 17 ધારાસભ્યોને આજે સુપ્રીમ કોર્ટમાં મોટી રાહત મળી છે, સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે, 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો સ્પીકરનો નિર્ણય બરાબર છે, પણ ધારાસભ્યો ચૂંટણી લડી શકે છે. સુ્પ્રીમ કોર્ટે કહ્યું કે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીમાં ધારાસભ્યોને પક્ષ રાખવાનો મોકો મળવો જોઇએ. ગેરલાયકને નિર્ણય બરાબર છે, પણ ધારાસભ્યોને આખા કાર્યકાળ સુધી નથી. કર્ણાટક પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બરાબર, પણ ચૂંટણી લડી શકે છે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, સંસદીય લોકશાહીમાં નૈતિકતા સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને પર લાગુ પડે છે. પણ પાર્ટીઓ સુવિધા પ્રમાણે સ્ટેન્ડ બદલે છે. ધારાસભ્યોના રાજીનામા આપવાથી સ્પીકરનો અધિકાર નથી છીનવાઇ જતો, પણ સ્પીકરને માત્રે એ જોવાનુ છે કે રાજીનામા સ્વેચ્છાએ આપ્યા છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ત્રણ જજોની ખંડપીઠ ન્યાયમૂર્તિ એન વી રમના, સંજીવ ખન્ના અને કૃષ્ણ મુરારીએ 25 ઓક્ટોબરે આ ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્યોએ કરેલી અરજી પર નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો. કર્ણાટક પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બરાબર, પણ ચૂંટણી લડી શકે છે 15 બેઠકો પર 5 ડિસેમ્બરે યોજાશે પેટાચૂંટણી ખરેખેરમાં, તત્કાલિક મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ જુલાઇમાં વિશ્વાસમતની આગળ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના આ 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી દીધા હતા. કુમારસ્વામીએ વિશ્વાસમત ગુમાવ્યા બાદ રાજીનામુ આપી દીધુ હતુ. બાદમાં બી એસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં રાજ્યમાં બીજેપીની સરકાર બની હતી. હવે આ ગેરલાયક ઠેરવાયેલા 17 ધારાસભ્યોમાંની વિધાનસભા બેઠકોમાંથી 15 બેઠકો પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાવવાની છે. ઉમેદવારો 11 નવેમ્બરથી 18 નવેમ્બરની વચ્ચે પોતાનુ નામાંકન ફોર્મ ફરી શકશે. ગેરલાયક ઠેરવાયેલા આ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટ તરફથી ચૂંટણી પંચને આ 15 બેઠકો પર પેટાચૂંટણીને સ્થગિત કરવાનો આદેશ આપવાની માંગ કરી હતી. કર્ણાટક પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બરાબર, પણ ચૂંટણી લડી શકે છે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
Iran War News: 'કોઈ ડીલ નહી થઈ તો આખો દેશ ઉડાવી દઈશું', ટ્રમ્પની નવી ધમકી, ઈરાને ઉડાવી મજાક
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
નેવી સીલ ટીમ, ઈરાનમાં 300 કિમી અંદર ઓપરેશન..... જાણો અમેરિકાના પાયલટના રેસ્ક્યૂ મિશનની સંપૂર્ણ ડિટેઈલ્સ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
EPFO PF Withdrawal Rules 2026: હવે PF ફંડમાંથી પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ, જાણો નવો નિયમ
'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
'21 વર્ષ મોટા પતિ સાથે રહેવા નથી માંગતી 19 વર્ષની યુવતી, બોયફ્રેન્ડ સાથે રહેશે', કોર્ટનો મોટો આદેશ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
Embed widget