શોધખોળ કરો

તમિલની આ જાણીતી એક્ટ્રેસ કોંગ્રેસ છોડીને ભાજપમાં થઈ સામેલ, સોનિયા ગાંધીને પત્ર લખીને કરી હતી આ વાત

બીજેપીમાં સામેલ થવાની અટકળો વચ્ચે કોંગ્રેસે તેને રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી દૂર કરી હતી. જે બાદ તેણે સોનિયા ગાંધીને રાજીનામું મોકલી આપ્યું હતું.

નવી દિલ્હીઃ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ તમિલની જાણીતી એક્ટ્રેસ ખુશબુ સુંદર ભાજપમાં સામેલ થઈ હતી. બીજેપીમાં સામેલ થવાની અટકળો વચ્ચે કોંગ્રેસે તેને રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી દૂર કરી હતી. જે બાદ તેણે સોનિયા ગાંધીને રાજીનામું મોકલી આપ્યું હતું. તેણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીના મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે, કેટલાક તત્વ પાર્ટીની અંદર ઉચ્ચ લેવલ પર બેઠા છે. તેઓ વાસ્તવિકતા કે સાર્વજનિક માન્યતા સાથે કોઈ જોડાયેલા નથી. તેઓ શરતો નક્કી કરી રહ્યા છે.
ખુશબું વર્ષ 2010માં રાજનીતિમાં પ્રવેશી હતી. તેણે સક્રિય રીતે પોતાની રાજકીય કરિયરની શરૂઆત 2010માં ડીએમકે પાર્ટીમાં સામેલ થઈને કરી હતી. ત્યારે ડીએમકે સત્તામાં હતી. ચાર વર્ષ બાદ ખુશબુએ ડીએમકે છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. 2014માં સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ તે સામેલ થઈ હતી. તે સમયે એક નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, મને લાગે છે કે હું મારા ઘરમાં છું. કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જે ભારતના લોકો માટે સારુ કરી શકે છે અને દેશને એકજૂટ કરી શકે છે. કોંગ્રેસમાં રહીને 2019માં લોસભા ચૂંટણીની ન તો ટિકિટ મળી કે ન તો રાજ્યસભા માટે પસંદગી થઈ. 2019માં લોકસભા ટિકિટ આપવામાં આવશે તેમ માનવામાં આતું હતું પરંતુ તેમ થયું નહોતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે

ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત

Embed widget