શોધખોળ કરો

આ રાજ્યમાં એક ફેબ્રુઆરીથી ખુલશે સ્કૂલ-કોલેજો, નાઇટ કર્ફ્યૂ પણ હટાવવાનો સરકારે લીધો નિર્ણય

રાજ્ય સરકારે ધોરણ એકથી 12 સુધી સ્કૂલો અને કોલેજને 1 ફેબ્રુઆરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારથી રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ પણ હટાવવામાં આવશે

તમિલનાડુમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ રાજ્ય સરકારે ધોરણ એકથી 12 સુધી સ્કૂલો અને કોલેજને 1 ફેબ્રુઆરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારથી રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ પણ હટાવવામાં આવશે અને વિકેન્ડ લોકડાઉન પણ ખત્મ થઇ જશે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગુરુવારે સ્વાસ્થ્ય નિષ્ણાંતો અને અધિકારીઓ સાથે બેઠક બાદ આ જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે. ત્યારબાદ સરકારે પ્રતિબંધોમાં છૂટછાટ આપવાની કહી હતી. પરંતુ કેટલાક મામલામાં પ્રતિબંધો હજુ પણ ચાલુ રહેશે.

તમિલનાડુ સરકારના મતે રાજ્યમાં નર્સરી અને પ્લે સ્કૂલો હજુ ખોલવામાં નહી આવે. જ્યારે અન્ય સ્કૂલ અને કોલેજ ગાઇડલાઇન અનુસાર ખોલી શકાશે. તે સિવાય સાંસ્કૃતિક સમારોહ અને રાજકીય રેલીઓ પર પ્રતિબંધ રહેશે. સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

સરકારના મતે લગ્ન સમારોહમાં 100 લોકો સામેલ થઇ શકશે જ્યારે અંતિમ સંસ્કારમાં ફક્ત 50 લોકોને સામેલ થવાની મંજૂરી મળશે. તે સિવાય રાજ્યની હોટલ અને બેકરીને 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની છૂટ રહેશે. થિયેટર્સ, મલ્ટીપ્લેક્સ, જિમ, ક્લબ, બ્યૂટી પાર્લર અને સલૂન, સંગીત કાર્યક્રમ, સંમેલન, ઇનડોર સ્ટેડિયમમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી રહેશે.

 આ પણ વાંચોઃ

TATA Tiago Review : ઓછી કિંમત અને વધુ ફિચર્સની સાથે લાજવાબ છે Tata Tiagoનુ CNG વર્ઝન, નહીં મળે આ રેન્જમાં આવી કાર..........

રાષ્ટ્રપતિની રેસમાં કોનું નામ મોખરે, જાણો આનંદીબેન પટેલ સહિતના ક્યાં 3 દિગ્ગજ નેતાના નામ હાલ ચર્ચામાં છે મોખરે

Amazon Deal: ઘરના ગાર્ડન કે લૉનમાં બેસવા માટે ખરીદવા ઇચ્છો છો હીટર, આ છે બેસ્ટ Outdoor Heater

Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે

UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી

Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ

ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ

for smartphones
and tablets

વિડિઓઝ

Arvind Kejriwal : દારૂનીતિ કેસમાં અરવિંદ કેજરીવાલના વધારાયા રિમાન્ડBJP : સુરેન્દ્રનગરમાં યોજાશે ભાજપની વેલકમ પાર્ટી, વિવિધ સમાજના આગેવાનો જોડાશે ભાજપમાંCongress : ભાજપની જેમ જ કોંગ્રેસમાં પણ વિરોધની લહેર, પંચમહાલમાં કોંગ્રેસ ઉમેદવારને લઈને થયો ભડકોParshottam Rupala :રાજકોટ ભાજપના ઉમેદવારને ક્ષત્રિય સમાજની ટિપ્પણી ભારે પડી હવે જવું પડશે કોર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?

કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી

LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ

Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો

Embed widget