(Source: ECI/ABP News/ABP Majha)
Amazon Deal: ઘરના ગાર્ડન કે લૉનમાં બેસવા માટે ખરીદવા ઇચ્છો છો હીટર, આ છે બેસ્ટ Outdoor Heater
ઘરની બહાર ગાર્ડનમાં કે લૉનમાં કોઇ આઉટડૉર હીટર લગાવવા ઇચ્છો છો, તો અમેઝૉન પરથી ખરીદો આ ઇલેક્ટ્રિક પેટિઓ હીટર.
Amazon Offer On Outdoor Heater: ઘરના ગાર્ડનમાં સારુ હીટર લગાવવાનુ મન છે, તો અમેઝૉન પર તમને કેટલાય ઓપ્શન મળી જશે. ટૉવર શેપનુ આ હીટર વીજળી અને ગેસ બન્નેથી ચાલે છે, અને આને આસાનીથી પોતાના ઘરના ગાર્ડન, છત કે કોઇ ખુલ્લી કે બંધ જગ્યા બન્ને જગ્યામાં ફિટ કરી શકાય છે. જાણો બે બેસ્ટ ઇલેક્ટ્રિક અને ગેસ હીટરની ડીલ વિશે જે આઉટડૉરમાં કામ કરે છે.....
1-SMARTFLAME Outdoor Electric Patio Heater Garden Heater PH-209 (Silver, 3000w)
ઘરની બહાર ગાર્ડનમાં કે લૉનમાં કોઇ આઉટડૉર હીટર લગાવવા ઇચ્છો છો, તો અમેઝૉન પરથી ખરીદો આ ઇલેક્ટ્રિક પેટિઓ હીટર. આ હીટરની કિંમત છે 20,999 રૂપિયા, પરંતુ ડીલમાં મળી રહ્યું છે આખુ 19% નુ ડિસ્કાઉન્ટ જે પછી આને 16,999 રૂપિયામાં ખરીદી શકો છો. આની હાઇટ એડજસ્ટ કરી શકો છો. આ 3000w વીજળી કન્ઝ્યૂમ કરે છે. આમ તો આઉટડૉર હીટર છે પરંતુ ઇચ્છો તો આને કોઇ મોટા હૉલ કે ડ્રૉઇંગ રૂમમાં પણ લગાવી શકો છો.
2-Smartflame Stainless Steel Outdoor Garden Patio Heater, Silver
આઉટડૉર હીટરના ઓપ્શનમાં એક બ્રાન્ડ Smartflameની પણ છે, જેનુ હીટર સ્ટેનલેસ સ્ટીલથી બનેલુ છે. આ પણ લૉન્ કે પેટિઓમાં લગાવવાળુ હીટર છે, જેની કિંમત છે 25,999 રૂપિયા પરંતુ ઓફરમાં 32%ના ડિસ્કાઉન્ટ બાદ 17,782 રૂપિયામાં મળી રહ્યું છે. આ ગેસથી ચાલનારુ હીટર છે જેમાં ઇગ્નિશન પ્લગ આપવામાં આવ્યો છે. આને ક્યાંય પણ વ્હીલની મદદથી મૂવ કરી શકાય છે. આ હીટરની હાઇટ 8.5 ફૂટ છે. આને ચલાવવા માટે LPG સિલેન્ડર આની અંદર ફિટ કરવામાં આવે છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો.........
Winter beauty tips: શિયાળામાં ડ્રાય સ્કિન અને હેરની સમસ્યામાં આ ઉપાય છે કારગર
Dilruwan Perera Retirement: શ્રીલંકાના દિગ્ગજ સ્પિનરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ
'ધોની જેવો કોઇ જોયો નથી, સચિન પણ તેની આગળ ફેલ છે' રવિ શાસ્ત્રીએ ધોનીના કર્યા વખાણ