શોધખોળ કરો

'તાંડવ' વિવાદઃ OTT પ્લેટફોર્મ પર વધી રહેલી અશ્લીલતાના કારણે સુપ્રીમ કોર્ટ ચિંતિત, સરકારને નવા નિયમો જાહેર કરવાનુ કહ્યું

કોર્ટે કહ્યું કે, કેટલાક પ્લેટફોર્મ પોર્નોગ્રાફી દેખાડી રહ્યા છે. OTT પર દેખાડવામાં આવતી ચીજોનું સ્ક્રિનીંગ થવું જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મુદ્દે તેઓ કેન્દ્રનું રેગ્યુલેશન જોશે અને આગામી સુનાવણી શુક્રવારે કરાશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે OTT પ્લેટફોર્મ પર દેખાડવામાં આવતું ઘણું કન્ટેન્ટ અશ્લીલ છે. તેના પર નિયંત્રણ લાવવું જરૂરી છે. કોર્ટે આ વાત ત્યારે કરી જ્યારે તેની સામે અમેઝન પ્રાઈમની કન્ટેન્ટન હેડ અપર્ણા પુરોહિતની આગોનતરા જામીન અરજી રાખવામાં આવી. કોર્ટે કહ્યું કે, કેટલાક પ્લેટફોર્મ પોર્નોગ્રાફી દેખાડી રહ્યા છે. OTT પર દેખાડવામાં આવતી ચીજોનું સ્ક્રિનીંગ થવું જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મુદ્દે તેઓ કેન્દ્રનું રેગ્યુલેશન જોશે અને આગામી સુનાવણી શુક્રવારે કરાશે. સુપ્રીમ કોર્ટે આ વાત એમેઝોન પ્રાઇમની અપર્ણા પુરોહિતની આગોતરા જામીન અરજી પર સુનાવણી દરમિયાન કહી હતી. વેબ સિરીઝ 'તાંડવ' માં, અપર્ણા પુરોહિત સહિત ઘણા અભિનેતાઓ અને દિગ્દર્શકો વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાના કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે અપર્ણા પુરોહિતની અરજી ફગાવી દીધી છે. આ પછી, અપર્ણાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં માત્ર 2 મિનિટ સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણીની શરૂઆતમાં જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું હતું કે, ઓટીટી પ્લેટફોર્મ પર દેખાડવામાં આવી રહેલ ચીજોનું સ્ક્રિનીંગ થવું જોઇએ. તેમના કહેવાનો અર્થ એવો હતો કે, જેવી રીતે ફિલ્મોને સેન્સર બોર્ડ પાસ કરે છે તેવી જ રીતે ઓટીટી પ્રોગ્રામ પણ જોયા બાદ સામાન્ય જનતા સામે પ્રદર્શિત કરવાની સ્વીકૃતિ મળવી જોઇએ. અપર્ણાના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ માટે નિયમો આવી ગયા છે, પરંતુ હજી સુધી નિયમો બનાવવામાં આવ્યા નથી. અમને નિયમન સાથે કોઈ સમસ્યા નથી પરંતુ તે પહેલાં તાંડવ બનાવવામાં આવી છે. ટૂંકા સમયના કારણે સુનાવણી આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
Silver Price Crash: ચાંદીમાં આજે ફરી મોટો ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી ₹2.26 લાખ સસ્તી!
Silver Price Crash: ચાંદીમાં આજે ફરી મોટો ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી ₹2.26 લાખ સસ્તી!
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત

Embed widget