શોધખોળ કરો

'ધાર્મિક સ્વતંત્રતામાં ધર્મપરિવર્તનનો સામૂહિક અધિકાર નથી', હાઇકોર્ટે ફગાવી આરોપીની અરજી

હાઇકોર્ટે કહ્યું હતું કે આ કાયદાનો હેતુ ભારતમાં બિનસાંપ્રદાયિકતાની ભાવના જાળવી રાખવાનો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ અધિનિયમ 2021નો હેતુ તમામ વ્યક્તિઓને ધાર્મિક સ્વતંત્રતાની બાંયધરી આપવાનો છે, તે ભારતના સામાજિક સમરસતાને પ્રતિબિંબિત કરે છે. આ કાયદાનો હેતુ ભારતમાં બિનસાંપ્રદાયિકતાની ભાવના જાળવી રાખવાનો છે.

બળજબરીપૂર્વક મુસ્લિમ ધર્મ કબૂલ કરાવવા અને જાતીય શોષણના આરોપીની જામીન અરજી ફગાવતા જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, બંધારણ દરેક વ્યક્તિને તેના ધર્મને માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે, પરંતુ આ વ્યક્તિગત અધિકાર ધર્મ પરિવર્તન કરાવવાના સામૂહિક અધિકારમાં પરિવર્તિત થતો નથી. ધાર્મિક સ્વતંત્રતા ધર્મ પરિવર્તન કરનાર અને ધર્મ પરિવર્તન કરાવનારા વ્યક્તિ બંન્નેને સમાન રીતે પ્રાપ્ત થાય છે.

અરજદાર અઝીમ વિરુદ્ધ છોકરીને બળજબરીપૂર્વક ઇસ્લામ કબૂલ કરાવવા અને તેનું જાતીય શોષણ કરાવવાના આરોપમાં આઇપીસીની કલમ 323/504/506 અને ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઑફ અનલોફુલ કન્વર્ઝન ઑફ રિલિજિયન એક્ટ, 2021ની કલમ 3/5(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.  

અરજદારે કહ્યું- તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો

આરોપી (અરજીકર્તા)નું કહેવું છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. પીડિતા તેની સાથે સંબંધમાં હતી, તેણે સ્વેચ્છાએ તેનું ઘર છોડી દીધું હતું. તેણીએ સંબંધિત કેસમાં કલમ 161 અને 164 સીઆરપીસી હેઠળ નોંધાયેલા નિવેદનોમાં પહેલેથી જ તેના લગ્નની પુષ્ટી કરી છે.

જામીનનો વિરોધ કરતી વખતે સરકારી વકીલે કલમ 164 CrPC હેઠળ માહિતી આપનારનું નિવેદન ટાંક્યું હતું. તેણે ઇસ્લામમાં ધર્મ પરિવર્તન માટે દબાણ તેમજ ધર્મ પરિવર્તન વિના લગ્ન કરવાના આરોપો વર્ણવ્યા હતા.

આ તથ્યોની પૃષ્ઠભૂમિમાં કોર્ટે નોંધ્યું છે કે સૂચના આપનારાએ કલમ 164 CrPC હેઠળ નોંધાયેલા તેના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અરજદાર અને તેના પરિવારના સભ્યો તેને ઇસ્લામ સ્વીકારવા દબાણ કરી રહ્યા હતા. તેમને બકરીદના દિવસે પશુ બલિદાન અને માંસાહારી ભોજન બનાવવા અને ખાવા માટે રાંધવા અને માંસાહારી ખોરાક ખાવાની પણ ફરજ પાડવામાં આવી હતી.

અરજદારે કથિત રીતે તેણીને કેદ કરી હતી અને તેના પરિવારના સભ્યોએ તેણીને અમુક ઇસ્લામિક ધાર્મિક વિધિઓ કરવા દબાણ કર્યું હતું, જે તેણીને સ્વીકાર્ય ન હતું. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે અરજદાર એ પ્રદર્શિત કરવા માટે કોઇ સામગ્રી રેકોર્ડ પર લાવી શક્યો નથી કે લગ્ન/નિકાહ પહેલાં સૂચના (છોકરીને ઇસ્લામમાં ધર્મ પરિવર્તન માટે 2021ના અધિનિયમની કલમ 8 હેઠળ એક અરજી)આપવામાં આવી નહોતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

Embed widget