શોધખોળ કરો

The Kashmir Files: The Kashmir Files ને લઈ તેલંગાણાના સીએમ કેસીઆરે શું કહ્યું ? જાણીને ચોંકી જશો

The Kashmir Files: સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં પણ ધ કાશ્મીર ફાઇલ્સનો પડઘો સંભળાયો હતો. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર સોમવારે સંસદમાં ઉગ્ર ચર્ચા થઈ હતી.

The Kashmir Files: કાશ્મીરી પંડિતો વિરૂદ્ધ હિંસા પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર ચાલી રહેલો વિવાદ અટકતો જણાતો નથી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં પણ ધ કાશ્મીર ફાઇલ્સનો પડઘો સંભળાયો હતો. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર સોમવારે સંસદમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. કેટલાકે તેને કરમુક્ત બનાવવા કહ્યું, કેટલાકે પ્રતિબંધની માંગ કરી, તો કેટલાકે દેશની એકતા જાળવવા તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. જનતા દળ યુનાઇટેડના સાંસદ સુનીલ પિન્ટુએ માંગ કરી હતી કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલને દેશભરમાં ટેક્સ ફ્રી બનાવવી જોઇએ. તે જ સમયે, BSP સાંસદ દાનિશ અલીએ આ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી હતી.  તેલંગાણાના સીએમ કેસીઆરે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે.

કેસીઆરે શું કહ્યું

તેમણે કહ્યું, 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ શું છે. જો કોઇ પ્રગતિશીલ સરકાર હોય તો સિંચાઇની ફાઇલો, આર્થિક ફાઇલો હોવી જોઇએ. 'ધ કાશ્મીર ફાઇલ્સ' કોને જોઈએ છે? દિલ્હીમાં કાશ્મીરના પંડિતો કહે છે કે કેટલાક લોકો વોટ માટે આવું કરી રહ્યા છે, અમને કોઈ ફાયદો નથી મળ્યો.

10 દિવસમાં 168 કરોડની કમાણી

11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર શાનદાર ધેકાવ કરી રહી છે. પહેલા દિવસે 3.25 કરોડની ઓપનિંગ લેનારી આ ફિલ્મે ત્યારથી અત્યાર સુધીમાં અપેક્ષા કરતા વધુ કમાણી કરી છે. જો આમ જ ચાલુ રહેશે તો વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ આગામી બે સપ્તાહમાં રૂ. 300 કરોડનો આંકડો પાર કરી જશે. રવિવારની રજાના કારણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મને ઘણો ફાયદો થયો છે. કાશ્મીર ફાઇલ્સે રિલીઝના 10માં દિવસે 27 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ રિલીઝના બીજા સપ્તાહમાં 150 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. અત્યાર સુધીના કુલ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 10 દિવસમાં 168 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બાહુબલી 2 પછી રિલીઝના બીજા અઠવાડિયામાં 73 કરોડનું કલેકશન કરનારી  ધ કાશ્મીર ફાઇલ્સ માત્ર બીજી ફિલ્મ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget