શોધખોળ કરો

દેશમાં કોરોનાથી થતા મૃત્યુ દરમાં સતત ઘટાડો, અન્ય દેશોના મુકાબલે ભારતની સ્થિતિ સારી

18 જૂને ભારતમાં મૃત્યુ દર 3.3 ટકા હતો. 10 જુલાઈએ ઘટીને 2.72 ટકા થઈ ગયો અને 30 જુલાઈએ ભારતમાં મૃત્યુ દર 2.21 ટકા થયો છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં કુલ 15,83,792 કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. જ્યારે સંક્રમણના કારણે અત્યાર સુધીમાં કુલ 34,968 લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી થતો મૃત્યુ દર 2.21 ટકા છે. પરંતુ કેંદ્ર સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં કોરોનાથી થઈ રહેલો મૃત્યુ દર સતત ઘટી રહ્યો છે. ભારતમાં અન્ય દેશોના મુકાબલે પરિસ્થિતિ સારી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની 29 જુલાઈએ આવેલી સિચુએશન રિપોર્ટ 191 મુજબ ભારતમાં અન્ય દેશોની તુલનામાં કોરોનાથી મૃત્યુ દર ઘણો ઓછો છે. ભારતમાં કોરોનાથી થતા મૃત્યુ દર 2.21 ટકા છે જ્યારે વૈશ્વિક 4 ટકા છે. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ દર યૂકેમાં છે, અહી મૃત્યુ દર 15.3 ટકા છે. ત્યારબાદ મેક્સિકોમાં 11.1 ટકા, ઈરાનમાં 5.5 ટકા, બ્રાઝીલમાં 3.6 ટકા અને યૂએસમાં 3.5 ટકા છે. આ દેશોમાં ભારતના મુકાબલે કોરોના વાયરસથી મૃત્યુ દર ખૂબ જ વધારે છે. જ્યારે સરકારનું કહેવું છે કે સતત મૃત્યુ દરમાં ઘટાડો થઈ રહ્યો છે. 18 જૂને ભારતમાં મૃત્યુ દર 3.3 ટકા હતો. 10 જુલાઈએ ઘટીને 2.72 ટકા થઈ ગયો અને 30 જુલાઈએ ભારતમાં મૃત્યુ દર 2.21 ટકા થયો છે. ભારતમાં જ્યાં મૃત્યુ દર 1 ટકા કરતા ઓછો છે તે રાજ્ય છે આસામ, કેરળ, ઓરિસ્સા,છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, ગોવા અને ઝારખંડ. જ્યારે આંધ્ર પ્રદેશ, હરિયાણા, તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટકા અને ઉત્તરપ્રદેશમાં મૃત્યુ દર 2 ટકાથી ઓછો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch VideoWildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂAmbalal Patel:આ દિવસોમાં તૂટી પડશે વરસાદ, જુઓ શિયાળામાં ક્યાં ક્યાં કરાઈ વરસાદની આગાહી?Sagar Patel Vs Kajal Mehariya: ‘કાજલે મને કાનમાં ગાળો બોલી...માતાજીને ગાળો દીધી’ કાજલ મહેરિયા પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ
અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Amazon અને Flipkartએ Republic Day સેલની કરી જાહેરાત, ભારે ડિસ્કાઉન્ટમાં મળશે આ પ્રોડક્ટ્સ

આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Embed widget