શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશ સરકાર આનંદ મંત્રાલય શરૂ કરશે, શિવરાજસિંહ ખૂદ સંભાળશે આ મંત્રાલય
નવી દિલ્લીઃ મધ્યપ્રદશે સરકાર લોકોને ખુસ રાખવા માટે એક મંત્રાલય બનાવશે. સરકારે લોકોને માનસિક સ્વાસ્થતા માટે એક નવી જ પહેલ કરી છે. મધ્યપ્રદેશે લોકોને માનસિક તનાવ માંથી મુક્ત કરવા માટે આ શરૂઆત કરી છે. જે અનુસાર મધ્યપ્રદેશમાં અલગ "આનંદ વિભાગ"ની શરૂઆત થશે. જે દેશનું પહેલું આ પ્રકારનું મંત્રાલય હશે. શુક્રવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં મળેલી બેઠકમાં આનંદ વિભાગના નિર્માણ અંગે મંજૂરી આપતું બિલ પસાર કરવામાં આવ્યું છે. આ વિભાગનું નેતૃત્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જાતે જ કરશે. તેઓ જ આનંદ મંત્રી બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement