શોધખોળ કરો

કોવિડ -19ના વેક્સિનના સાઇડ ઇફેક્ટને ઓછા કરવા માટે આ 5 સુપર ફૂડને ડાયટમાં કરો સામેલ

કોરોના વેક્સિન બાદ સાઇડ ઇફેક્ટ એક સામાન્ય બાબત છે. જો કે કેટલાક કેસમાં લાંબા સમય સુધી આડઅસર મહેસૂસ થાય છે. આ સ્થિતિમાં જો પોષ્ટિક આહાર લેવામાં આવે તો આડઅસરને ઓછી કરી શકાય છે.

Health Tips: કોરોના વેક્સિન લગાવ્યા બાદ હાથમાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં પીડા, નબળાઇ, થકાવટ જેવા કેટલાક સાઇટ ઇફેક્ટ હોય છે. કેટલાક ફૂડસને ડાયટમાં સામેલ કરવાાથી આપ રસીના સાઇડ ઇફેક્ટને ઓછો કરી શકો છો. 

કોવિડ વેક્સિન લગાવ્યાં બાદ કેટલાક સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. જેમકે  હાથમાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં પીડા, નબળાઇ, થકાવટ જેવા કેટલાક સાઇટ ઇફેક્ટ હોય છે. કેટલાક ફૂડસને ડાયટમાં સામેલ કરવાાથી આપ રસીના સાઇડ ઇફેક્ટને ઓછો કરી શકો છો. ડાયટમાં પોષ્ટીક આહાર સામેલ કરવાથી આ સાઇડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે. તો એવા સુપર ફૂડસ વિશે જાણીએ જેને ડાયટમાં સામેલ કરવાથી સાઇડ ઇફેકટમાં રાહત મળે છે. 

હળદર
હળદર ભારતીય વ્યંજનો માટે ખૂબ જ જરૂરી છે. સરપ્લસ એન્ટીબેક્ટરિયલ, એન્ટી વાયરલ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એનાલ્જેસિક અને એન્ટી ફંગલ  ગુણોની સાથે હળદર ઇમ્યૂન સિસ્ટમને પ્રમોટ કરે છે. તેમાં રહેલા તત્વો બોડી હેલ્થ માટે ખૂબ  જ ફાયદાકારક છે. 

આદુ
આદુ એક મુખ્ય મસાલો છે. તે ભોજનને સ્વાદિષ્ટ બનાવાની સાથે તેના ઓષધિય ગુણો શરીર માટે હિતકારી છે. તેમાં મોજૂદ એમિનો એસિડ અને અન્જાઇમો તણાવને દૂર કરીને દિમાગને શાંત કરે છે. રિલેક્સ મહેસૂસ કરવા માટે આપ તેને સાંજની ચા સાથે પી શકો છો. 

ગ્રીન વેજીટેબલ 
લીલા પાનના શાકમાં ફાઇબર, વિટામિન સી,  પ્રોવિટામિન એ કેરોટેનોયડસ, ફોલેટ, મેગેનીઝ વગેરે હોય છે. આ પોષકતત્વ આપના મોટાબોલિઝ્મને બનાવવામાં મદદરૂપ થાય છે અને થકાવટ મહેસૂસ નથી થતી. રસીકરણ બાદ સ્વસ્થ રહેવા માટે આ એક ઉત્તમ સપ્લીમેન્ટસ છે. 

પાણીથી ભરૂપર ફૂડસ
એવા ફૂડના વિકલ્પ પસંદ કરો. જેમાં વધુ પ્રમાણમાં પાણી હોય. જો આપ વેક્સિનેશન બાદ સંપૂર્ણ રીતે હાઇ઼ડ્રેટ રહેશો તો તે આપના શરીર તાપમાન અને માનસિક સ્થિતિ બનાવી રાખવામાં મદદ કરશે. પાણીથી ભરપૂર ખાદ્ય પદાર્થને ડાયટમાં સામેલ કરવાથી આપ તરોતાજા રહેશો.રસીકરણ બાદ ડાયટમાં સંતરા, કાકડી, તરબૂચ સામેલ કરો તેનાથી ફાયદો થાય છે. 

 મલ્ટીગ્રેઇન
મલ્ટીગ્રેઇન પાચનતંત્રને મજબૂત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી આંતરડા સ્વસ્થ રહે છે. એનર્જી લેવલ વધારવા માટે આપને ડાયટમાં મલ્ટીગ્રેઇન સામેલ કરવો જોઇએ. તેનું ફાઇબરથી ભરપૂર કન્ટેન્ટ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો

વિડિઓઝ

Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
Embed widget