શોધખોળ કરો

કોઇ નહીં બચી શકે... હાઇવે ટૉલ પ્લાઝા પર આવી નવી GIS ટેકનોલૉજી, દરેક ગાડીઓને થશું મૉનિટરિંગ, જાણો

GIS Software Deployed For Toll Plaza: નેશનલ હાઈવે પર ટ્રાફિકના નિયમનને સરળ બનાવવા માટે જીઆઈએસ-આધારિત સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

GIS Software Deployed For Toll Plaza: નેશનલ હાઈવે પર ટ્રાફિકના નિયમનને સરળ બનાવવા માટે જીઆઈએસ-આધારિત સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા લગભગ 100 ટૉલ પ્લાઝા પર નજર રાખવામાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આ અંગેની માહિતી આપતી સત્તાવાર રીલીઝ બહાર પાડી છે.

આ ટૉલ પ્લાઝાની પસંદગી NHAI હેલ્પલાઇન દ્વારા લોકો તરફથી મળેલા પ્રતિસાદના આધારે કરવામાં આવી છે. આ ટેક્નોલોજી સાથે લાઇવ મૉનિટરિંગ સિસ્ટમ રિયલ ટાઇમમાં ભીડભાડ માટે ચેતવણીઓ આપશે અને જો ટૉલ પ્લાઝા પર વાહનોની કતારો નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો, લેન એડજસ્ટમેન્ટની ભલામણ કરશે. આ સાથે વધુ ટૉલ પ્લાઝાને આવરી લેવા માટે ધીમે ધીમે મૉનિટરિંગ સેવાનો વિસ્તાર કરવામાં આવશે.

કઇ રીતે કામ કરશે આ સૉફ્ટવેર ? 
આ સૉફ્ટવેર દરેક ટૉલ પ્લાઝાનું નામ, સ્થાન, કતારની લંબાઈની સ્થિતિ, રાહ જોવાનો સમય અને વાહનની ઝડપ સહિત ઘણી મહત્વપૂર્ણ માહિતી આપશે. આ સાથે, તે ભીડભાડની ચેતવણી પણ જાહેર કરશે, અને જો વધુ ભીડ હોય તો લેન બદલવાનું પણ સૂચન કરશે. GIS સૉફ્ટવેરની રજૂઆત સાથે NHAI ટ્રાફિક ભીડભાડની સ્થિતિ અંગે નિયમિત અહેવાલો મેળવી શકશે.

એટલું જ નહીં આ સૉફ્ટવેર વર્તમાન હવામાનની સ્થિતિ અને સ્થાનિક તહેવારોની માહિતી પણ આપશે. આ સાથે NHAI અધિકારીઓ ટ્રાફિકનું સંચાલન કરવા અને ટૉલ પ્લાઝા પર ટ્રાફિક ઘટાડવા માટે વધુ સારી યોજનાઓ શોધી શકશે.

ટૉલ પ્લાઝા માટે મોટી ટેકનિકલ પહેલ 
આ સિસ્ટમ ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે. આ સાથે કલાકદીઠ, દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે ટ્રાફિકની ભીડ અંગેની માહિતી ઉપલબ્ધ થશે. તેની અત્યાર સુધીની સૌથી મોટી ટેકનિકલી પહેલમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દેશના 100 ટૉલ પ્લાઝા પર GIS-આધારિત સૉફ્ટવેરનો અમલ કર્યો છે.

આ પણ વાંચો

હવે અહીં સિગારેટ, દારૂ અને ગુટખા બેન, જાણો આ રાજ્યએ કેમ લીધોઆ આ મોટો નિર્ણય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs CSK Live Score: ચેન્નાઈએ રાજસ્થાનને આંચકો આપ્યો, યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને આઉટ

હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    

સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...

ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....

ABP Premium

વિડિઓઝ

Nitin Patel Statement: મુસલમાનોના અત્યાચાર ભૂલવાના નથી, ...ભૂત ગમે ત્યારે ધૂણે છે...: નીતિન પટેલનું સ્ફોટક નિવેદનBIS Raid : BISની દેશભરમાં કાર્યવાહી, એમેઝોન-ફ્લિપકાર્ટના વેરહાઉસમાં દરોડા, જુઓ અહેવાલMann Ki Baat : વડાપ્રધાન મોદીએ ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની પાઠવી શુભકામનાRajkot Accident Case : અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત , પરિવારનો લાશ સ્વીકારવા ઇનકાર ; 2ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs CSK Live Score: ચેન્નાઈએ રાજસ્થાનને આંચકો આપ્યો, યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને આઉટ
RR vs CSK Live Score: ચેન્નાઈએ રાજસ્થાનને આંચકો આપ્યો, યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને આઉટ
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?

DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી

નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ

Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC  કોચ ટ્રેક પરથી ઉતરી ગયા

Embed widget