શોધખોળ કરો

કાયદો બધા માટે સરખો: ટ્રાફિક કોન્સ્ટેબલ હેલ્મેટ પગર ચલાવતો હતો બાઈક, SPએ આપ્યો 36,000નો મેમો

ટ્રાફિક કોન્સ્ટેબલ રાજેશ કુમાર અને ASI પરમેશ્વર રાજ ગુરુવારે રાત્રે હેલ્મેટ વિના બાઈક ચલાવી રહ્યા હતા.

નલી દિલ્હીઃ ઝારખંડમાં મોટર વ્હીકલ એક્ટ 2019 લાગુ કર્યા બાદ રાંચી ટ્રાફિક પોલીસે વિતેલા દિવસે એટલે કે શુક્રવારે એક ટ્રાફિક કોન્સેટબલને 36 હજાર રૂપિયાનો મેમો પકડાવ્યો છે. એટલું જ નહીં રાંચીના એસપી ટ્રાફિક અજીત પીટર દુંગદુંગે કોન્સ્ટેબલની સાથે બાઈક પર પાછળ બેઠેલ અધિકારી પાસે સ્પષ્ટતા પણ માગી છે. કારણ કે ટ્રાફિક કોન્સ્ટેબલ ઉપર ટ્રાફિક નિયમ તોડવાનો આરોપ છે. સૂત્રો મુજબ ટ્રાફિક કોન્સ્ટેબલ રાજેશ કુમાર અને ASI પરમેશ્વર રાજ ગુરુવારે રાત્રે હેલ્મેટ વિના બાઈક ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રાફિક કંટ્રોલ કરી રહેલા SPએ જોયું કે કોન્સ્ટેબલ હેલ્મેટ વિના ડ્રાઈવ કરી રહ્યો છે. આ વિશે વાત કરતા SP દુંગદુંગે કહ્યું, ગુરુવારે રાત્રે હું કરબલા ચોકથી જઈ રહ્યો હતો, ત્યારે મેં જોયું બે લોકો હેલ્મેટ વિના બાઈકથી જઈ રહ્યા હતા. મને જોતા જ તેઓ ભાગી ગયા. જોકે હું તેમને ઓળખી ગયો હતો અને શુક્રવારે સવારે મેં તેમને મારી ઓફિસે બોલાવ્યા. સવારે મેં તેમને ઘટના વિશે પૂછ્યું તો તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી. SPએ જણાવ્યું કે તેમના આદેશ પર કોન્સ્ટેબલ રાજેશ કુમારને 36 હજારનો દંડ કરવામાં આવ્યો. ઉપરાંત ASIના કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી. તેમણે કહ્યું કે કાયદો બધા માટે સમાન છે અને પોલીસ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેમને પણ બમણો દંડ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget