(Source: ECI/ABP News/ABP Majha)
ત્રણ તલાક પર બોલ્યા અમિત શાહ, સમાજ સુધારકોમાં લખાશે PM મોદીનું નામ
શાહે કહ્યું, ત્રણ તલાક એક કુપ્રથા હતી, તેમાં કોઈ સંદેહ નથી. ત્રણ તલાક પર કાનૂન બનવાથી મુસ્લિમ મહિલાઓને હક મળ્યો છે. 16 ઈસ્લામી દેશોએ અલગ-અલગ સમય પર ત્રણ તલાકને તલાક આપવાનું કામ કર્યું છે, આપણને 56 વર્ષ લાગ્યા.
શાહે કહ્યું, ત્રણ તલાક એક કુપ્રથા હતી, તેમાં કોઈ સંદેહ નથી. ત્રણ તલાક પર કાનૂન બનવાથી મુસ્લિમ મહિલાઓને હક મળ્યો છે. 16 ઈસ્લામી દેશોએ અલગ-અલગ સમય પર ત્રણ તલાકને તલાક આપવાનું કામ કર્યું છે, આપણને 56 વર્ષ લાગ્યા. જેનું મુખ્ય કારણ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ હતી. જો તે ઈસ્લામની વિરુદ્ધ હોત તો આ દેશ બિન ઈસ્લામિક કામ કેમ કરત.Union Home Minister Amit Shah: #TripleTalaq was a malpractice, there is no doubt about it in anybody's mind. Some parties opposed the bill in Parliament but deep inside their heart they knew it was a malpractice that needed to end but they didn't have the courage to do it. pic.twitter.com/SF3LAwJSEe
— ANI (@ANI) August 18, 2019
નરેન્દ્ર મોદી સરકારે સાડા પાંચ વર્ષના તેમના કાર્યકાળની અંદર 25થી વધારે ઐતિહાસિક નિર્ણય લઈ દેશની દિશા બદલવાનું કામ કર્યું છે. જે નરેન્દ્ર મોદીના નેતૃત્વનો કમાલ છે. ટ્રિપલ તલાકને માત્ર અને માત્ર મુસ્લિમ સમાજના ફાયદા માટે ખતમ કરવામાં આવ્યો છે. ટ્રિપલ તલાકથી 50 ટકા મુસ્લિમ મહિલાઓ, બહેનોને યાતના વેઠવી પડતી હતી.Union Home Minister Amit Shah: I would like to make it clear that the triple talaq (Bill) is only for the benefit of the Muslim community, not for anything else. Hindus, Christians, & Jains are not going to benefit by it because they never had to suffer due to it. pic.twitter.com/BZHzoZhomM
— ANI (@ANI) August 18, 2019
આજે જો આપણે આ બિલ લઈને ન આવત તો વિશ્વ સમક્ષ ભારતના લોકતંત્ર માટે એક કલંક હોત. આ માટે મુસ્લિમ મહિલાઓએ ઘણી લાંબી લડાઈ લડી. શાહબાનોને ટ્રિપલ તલાક આપવામાં આવ્યો તો પોતાની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગઈ.Union Home Min in an event on "Abolition of Triple Talaq: Correcting a Historic Wrong":Vote bank politics has caused loss to the nation in many ways. Triple Talaq is one such example & vote bank politics is the reason that evil practice of Triple Talaq was allowed for so many yrs pic.twitter.com/wy40MjiXBa
— ANI (@ANI) August 18, 2019
વડોદરાઃ સ્વિગીના ડિલિવરી બોયની બેગમાંથી મળ્યા બિયરના ટીન, જાણો વિગતે ટીમ ઈન્ડિયાની આગામી વન ડે શ્રેણીમાં 4 નંબર પર કોણ કરશે બેટિંગ ? કોચ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસોAmit Shah: On 23 April 1985, SC gave order in favour of Shah Bano, court abolished triple talaaq & said giving maintenance was mandatory & a reason must be given for talaaq. But, Rajiv Gandhi under pressure from orthodox Muslims & vote bank brought a law overturning SC's decision pic.twitter.com/OEapbKSVN7
— ANI (@ANI) August 18, 2019