શોધખોળ કરો

UN-ECOSOC: PM મોદી બોલ્યા- ભારતમાં કોરોનાનો રિકવરી રેટ દુનિયામાં સૌથી સારો

પ્રધાનમંત્રી મોદીએ આ દરમિયાન કોરોનાને લઈને કેંદ્ર સરકારની તૈયારીઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું અમે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે.

નવી દિલ્હી: પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર સંબોધન કર્યું હતું. સુરક્ષા અસ્થાયી સદસ્ય બન્યા બાદ પીએમ મોદીનું આ પ્રથમ સંબોધન છે. પ્રધાનમંત્રી મોદીએ આ દરમિયાન કોરોનાને લઈને કેંદ્ર સરકારની તૈયારીઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું અમે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે. પીએમ મોદીએ કહ્યું કોરોના સામેની લડાઈમાં અમે 150થી વધુ દેશોમાં ચિકિત્સા અને અન્ય સામગ્રી પહોંચાડી છે. અમારા દેશમાં કોરોના સામેની લડાઈમાં અમારી સરકાર તરફથી ચલાવવામાં આવતી આયુષ્માન ભારત યોજનાને ઘણી મદદ કરી. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ સમગ્ર દુનિયામાં સૌથી સારો છે. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું બધાને ભોજન મળે એ અમારી પ્રાથમિક્તા છે. તેના માટે અમે ખાદ્ય સુરક્ષા લઈને આવ્યા. અમારી ખાદ્ય સુરક્ષા યોજનાથી 830 મિલિયન નાગરિકોને લાભ મળ્યો છે. પીએમ મોદીએ કહ્યું અમારી સરકારે તમામ નાગરિકોને ઘર આપવા માટે હાઉસિંગ ફોર ઓલ સ્કીમ ચાલીવી છે જે સુનિશ્ચિત કરશે કે વર્ષ 2022 સુધીમાં તમામ દેશવાસીઓ પાસે પોતાનું ઘર હોય. પીએમ મોદીએ આગળ કહ્યું અમે પાંચ વર્ષમાં 38 મિલિયન કાર્બન ઉત્સર્જન ઓછું કર્યું. સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેન અભિયાન ચલાવ્યું. અમે તમામ પ્રાકૃતિક આફત સામે લડ્યા. સાર્ક કોવિડ ફન્ડની સ્થાપના કરી છે. કોરોના સામેની લડાઈને અમે જન આંદોલન બનાવ્યું. પીએમ મોદીએ કહ્યું અમારો સિદ્ધાંત સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ છે. દુનિયાની પ્રગતિમાં સંયુક્ત રાષ્ટ્રનું મોટું યોગદાન છે. આ વર્ષે આપણે સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. ભારતે શરૂઆતથી જ સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યોને સમર્થન આપ્યું છે. ECOSOC ના પ્રથમ અધ્યક્ષ ભારતીય હતા.

ટોપ સ્ટોરી

Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
‘વિશ્વ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી’, ASEAN શિખર સંમેલનમાં PM મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
‘વિશ્વ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી’, ASEAN શિખર સંમેલનમાં PM મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
Delhi News: દિલ્હીમાં મોટી દુર્ઘટના: વિવેક વિહારમાં મકાનની છત ધરાશાયી, 6 લોકો દટાયા, માસૂમનું મૃ્ત્યુ
Delhi News: દિલ્હીમાં મોટી દુર્ઘટના: વિવેક વિહારમાં મકાનની છત ધરાશાયી, 6 લોકો દટાયા, માસૂમનું મૃ્ત્યુ
વિદેશી નેતાના 'વોટ ચોર'ના સૂત્રોચ્ચારનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SITની રચનાની માંગ
વિદેશી નેતાના 'વોટ ચોર'ના સૂત્રોચ્ચારનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SITની રચનાની માંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા
IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
Embed widget