શોધખોળ કરો

મોદી સરકારના કયા કેબિનેટ મંત્રીએ વધુ 10 કંપનીઓને કોરોના રસી બનાવવાનું લાયસન્સ આપવાની કરી માંગ ?

જો પુરવઠાની તુલનામાં માંગ વધારે હશો તો સમસ્યા ઉભી થશે. તેથી એકના બદલ 10 કંપનીઓને રસીનું લાયસન્સ આપવું જોઈએ. તેનાથી દેશમાં રસીનો પુરવઠો વધશે અને આપણી જરૂરિયાત પૂરી થયા બાદ સ્ટોક રહે તો એક્સપોર્ટ કરવી જોઈએ.

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોરોનાની રસીનું ઉત્પાદન વધારવા કેટલીક કંપનીઓને મંજૂરી આપવાનું સૂચન કર્યુ હતું. તેમણે કહ્યું, દેશમાં જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન વધારવા માટે અને દવા કંપનીઓને મંજૂરી આપવા કાનૂન બનાવવા અંગે હું પીએમ મોદીને આગ્રહ કરીશ. તેમાં દવાના પેટંટ ધારકને અન્ય દવા કંપનીઓ દ્વારા 10 ટકા રોયલ્ટી આપવાની વ્યવસ્થા હોવી જોઈએ.

તેમણે એમ પણ કહ્યું કે, જો પુરવઠાની તુલનામાં માંગ વધારે હશો તો સમસ્યા ઉભી થશે. તેથી એકના બદલ 10 કંપનીઓને રસીનું લાયસન્સ આપવું જોઈએ. તેનાથી દેશમાં રસીનો પુરવઠો વધશે અને આપણી જરૂરિયાત પૂરી થયા બાદ સ્ટોક રહે તો એક્સપોર્ટ કરવી જોઈએ. આ બધું 15-20 દિવસમાં થઈ શકે છે.

18 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 58 લાખ 9 હજાર 302 ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે.  આજે દેશમાં

કુલ કેસ-  બે કરોડ 54 લાખ 96 હજાર 330

કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 19 લાખ 86 હજાર 363

કુલ એક્ટિવ કેસ - 32 લાખ 26 હજાર 719

કુલ મોત - 2 લાખ 83 હજાર 248

છેલ્લા 18 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

18 મે

2,63,553

4329

17 મે

2,81,386

4106

16 મે

3,11,170

4077

15 મે

3,26,098

3890

14 મે

3,43,144

4000

13 મે

3,62,727

4120

12 મે

3,48,421

4205

11 મે

3,29,942

3876

10 મે

3,66,161

3754

9 મે

4,03,738

4092

8 મે

4,07,078

4187

7 મે

4,14,188

3915

6 મે

4,12,262

3980

5 મે

3,82,315

3780

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 251 તાલુકામાં વરસાદ,  મધ્ય ગુજરાતના આ શહેરમાં 9 ઈંચ પાણીથી જળબંબાકાર

Cyclone Tauktae: રાજ્યના કેટલા ગામડાઓમાં હજુ છે અંધારપટ, જાણો મોટા સમાચાર

Coronavirus Cases India:  દેશમાં એક  જ દિવસમાં કોરોનાથી 4529 મોત, ઘટતાં કેસની વચ્ચે મોતની વધતી સંખ્યાથી લોકોમાં ફફડાટ

રાજ્યના આ મોટા શહેરમાં કોરોના બાદ આ રોગે ઉંચક્યું માથું, તાબડતોડ  નવાં આઠ ઓપરેશન થિયેટર શરૂ કરવા પડ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ

Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના
US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 

Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Embed widget