શોધખોળ કરો

ત્રિપલ તલાક બિલ પાસ કરાવવા સરકાર એક્શનમાં, સોનિયા ગાંધીને મળ્યા મોદી સરકારના મંત્રી

મોદી સરકાર સંસદના પ્રથમ સત્રમાં ત્રણ તલાક પર રોક લગાવવામાં આવેલા બિલને પાસ કરાવવા માંગે છે. જેના માટે મોદી સરકારે તૈયારીઓ શરૂ કરી દિધી છે. આજે મોદી સરકારના મંત્રી નરેંદ્ર તોમર અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી આ મામલે યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા.

નવી દિલ્હી: મોદી સરકાર સંસદના પ્રથમ સત્રમાં ત્રણ તલાક પર રોક લગાવવામાં આવેલા બિલને પાસ કરાવવા માંગે છે. જેના માટે મોદી સરકારે તૈયારીઓ શરૂ કરી દિધી છે. આજે મોદી સરકારના મંત્રી નરેંદ્ર તોમર અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી આ મામલે યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. બંને નેતાઓ આવનારા સત્રને લઈને વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર સંસદના પ્રથમ સત્રમાં 10 અધ્યાદેશના કાયદામાં બદલાવની યોજના પર કામ કરી રહી છે. જેને લઈને ભાજપના સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જોશીએ કાલે રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરી હતી. સરકાર ત્રણ તલાક, ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ, જમ્મુ અને કશ્મીર અનામત અને કમ્પનીઝ, બૈનિંગ ઓફ અનરેગુલેટેડ ડિપોઝીટ સ્કીમ જેવા અધ્યાદેશ પર કાયદો પાસ કરાવવા માંગે છે. સરકાર ઈચ્છે છે કે જે બિલોને ગત સરકારમા કાયદો નથી બનાવી શકી, તેને પ્રથમ સત્રમાં જ પાસ કરી કાયદો બનાવવામાં આવે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget