શોધખોળ કરો

UPની ચૂંટણીમાં BSPના ફક્ત એક ઉમેદવારની જીત, રોબીનહુડ તરીકે ઓળખાય છે ઉમેદવાર

ભુતકાળમાં ઉત્તર પ્રદેશ પર શાસન કરનાર બહુજન સમાજ પાર્ટીની 2022 વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે. બહુજન સમાજ પાર્ટીના ફક્ત એક ઉમેદવાર આ ચૂંટણીમાં જીત મેળવી શક્યા છે.

UP Election Result 2022: ભુતકાળમાં ઉત્તર પ્રદેશ પર શાસન કરનાર બહુજન સમાજ પાર્ટીની 2022 વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે. બહુજન સમાજ પાર્ટીના ફક્ત એક ઉમેદવાર આ ચૂંટણીમાં જીત મેળવી શક્યા છે. આ હાર છતાં બસપાએ આ ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓને મળેલા કુલ મતોના 12.9 ટકા મત મેળવ્યા છે.  વર્ષ 2017ની ચૂંટણીમાં બસપાએ કુલ 403 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા પણ ફકત 19 ઉમેદવારો જ જીત્યા હતા. 

યુપી વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપની આંધીમાં કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે ફક્ત 2 સીટો જ્યારે બસપાએ ફક્ત 1 સીટ પર જ જીત મેળવી છે. બલીયા જિલ્લાના રાસરા વિધાનસભા સીટ પર બસપાના ઉમેદવાર ઉમાશંકર સિંઘે જીત મેળવી છે. ઉમાશંકર સિંઘે એસબીએસપીના ઉમેદવાર મહેન્દ્રને 6583 વોટથી હરાવ્યા છે. આ પહેલાં ઉમાશંકર સિંઘે 2017 અને 2012ની ચૂંટણીમાં પણ આજ સીટ પરથી જીત મેળવી હતી. 

રોબીનહુડ ઉમાશંકર સિંઘઃ
બસપાના એક માત્ર વિજેતા ઉમેદવાર ઉમાશંકર સિંઘ પોતાના મતવિસ્તારમાં લોકોને મદદ કરીને લોકોમાં રોબીનહુડ તરીકે જાણીતા છે. ઉમાશંકર સિંઘ ગરીબ લોકોને ઘણી મદદ કરે છે. ખાસ તો ગરીબ દિકરીઓના લગ્ન કરાવવામાં ઉમાશંકર સિંઘ મદદ કરે છે. આ સાથે તેમણે રાસરા સીટના વિકાસથી વંચિત વિસ્તારોમાં મફત વાઈ-ફાઈની સુવિધા પણ આપી છે. રાસરા સીટના લોકોમાં એવી છાપ છે કે, ઉમાશંકર સિંઘ વિપક્ષની પાર્ટી તરફથી પણ જો ચૂંટણી લડે તો પણ તે વિકાસના કામો કરશે. 

આ પણ વાંચોઃ

Election Result 2022: UPમાં ભવ્ય જીત પર યોગી આદિત્યનાથે કહ્યુ- રાષ્ટ્રવાદ, વિકાસ અને સુશાસનને મળ્યા જનતાના આશીર્વાદ

પેટ્રોલ 50 રૂપિયા અને ડીઝલ 75 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ, અહીં ઇન્ડિયન ઓઇલે ભાવમાં કર્યો જોરદાર વધારો

Punjab Election Final Results: પંજાબમાં આમ આદમી પાર્ટીની રેકોર્ડ જીત, જાણો કઇ પાર્ટીને કેટલી બેઠકો જીતી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget