શોધખોળ કરો

Uttarakhand Bypoll: ઉત્તરાખંડના મુખ્યમંત્રી આ બેઠક પરથી લડશે પેટાચૂંટણી, જાણો કોણે ખાલી કરી બેઠક?

નોંધનીય છે કે ધારાસભ્ય કૈલાશ ગહતોડીએ સૌથી પહેલા સીએમ ધામી માટે પોતાની બેઠક છોડવાની જાહેરાત કરી હતી

Uttarakhand Bypoll: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ચંપાવત વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડશે. ચંપાવતના ધારાસભ્ય કૈલાશ ગહતોડીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચંપાવત વિધાનસભા બેઠક ખટીમાની પાસે આવેલી છે. ખટિમા મુખ્યમંત્રી ધામીની પરંપરાગત બેઠક છે. આ સાથે પિથોરાગઢ જિલ્લામાં રહેતા મતદારોની સંખ્યા વિધાનસભાના બનબાસા અને ટનકપુર વિસ્તારમાં ઘણી વધારે છે. સીએમ ધામી પણ મૂળ પિથોરાગઢ જિલ્લાના છે.

નોંધનીય છે કે ધારાસભ્ય કૈલાશ ગહતોડીએ સૌથી પહેલા સીએમ ધામી માટે પોતાની બેઠક છોડવાની જાહેરાત કરી હતી. હવે તેમણે રાજીનામું આપી દીધું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આ બેઠક પરથી પેટાચૂંટણી લડશે.

ધામીને ખટિમા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ફેબ્રુઆરીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઉત્તરાખંડ વિધાનસભાની 70માંથી 47 બેઠકો જીતીને રાજ્યમાં સતત બીજી ટર્મ માટે ઈતિહાસ રચ્યો હતો, પરંતુ વિજયનું નેતૃત્વ કરનાર ધામીએ ખટિમા બેઠક ગુમાવી હતી. પરંતુ ભાજપે ફરી એકવાર ધામીને મુખ્યમંત્રી બનાવ્યા. જો કે, ધામીને છ મહિનામાં ગૃહના સભ્ય તરીકે ચૂંટવામાં આવે તે બંધારણીય જવાબદારી છે અને તેથી જ તેમણે પેટાચૂંટણી લડવી પડશે.

કૈલાશ ગહતોડી છેલ્લા કેટલાક દિવસોથી વિધાનસભા ક્ષેત્રના પ્રવાસે છે. જાહેર સભાઓમાં તેઓ સીએમ પુષ્કર સિંહ ધામીના ચંપાવતથી પેટાચૂંટણી લડવાની ચર્ચા કરીને તેમને વિજયી બનાવવા માટે પણ અપીલ કરી રહ્યા છે.

સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે

તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો

Surya Grahan 2022 : 30 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ રાશિના લોકોની વધી શકે છે પરેશાની, કરો આ ઉપાય

Horoscope 21 April 2022: મેષ કર્ક મીન રાશિના લોકો ન કરે આ કામ,12 રાશિનું જાણો રાશિ ફળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું

Embed widget