Climate Diplomacy: ક્લાયમેટ ડિપ્લોમસીમાં ભારતની મોટી જીત, જાણો વિગત
COP26માં પેરિસ એગ્રીમેંટ બાકી તત્વોને અંતિમ સ્વરૂપ આપવા માટે ગ્લાસગો કલાયમેટ પૅક સાથે સંમત થતાં લગભગ 200 કાઉન્ટીઓ સાથે પૂર્ણ થયું.

Climate Diplomacy: UN ક્લાયમેટ ચેંજ કોન્ફરન્સ COP26માં ભારતે વિશ્વને કોલસામને ફેઝ આઉટના બદલે ફેઝ ડાઉન પર સહમત કરીને ઈન્ટરનેશનલ ડિપ્લોમેસીનો પરિચય આપ્યો છે. આશરે 200 દેશો દ્વારા પાસ કરવામાં આવેલા સીઓપી26 ડ્રાફ્ટને ભારતે પાછો ખેંચાવ્યો હતો.
ભારત સપોર્ટમાં આવ્યું સાઉથ આફ્રિકા
યુએસ ક્લાયમેટ ચેંજ ચીફ જ્હોન કેરીએ ગ્લાસગોમાં કહ્યું, ક્લાયમેટ ચેંજની આ ફિનિશ લાઈનનથી. આપણે પ્રદૂષણ મુક્ત જીવન જીવવાની જરૂર છે. આ બેઠકમાં કોલસા પાવર દેશો દ્વારા મજબૂતાઈથી વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં કાસ કરીને ભારત અને ચીન મોખરે હતા. આ દેશોને સાઉથ આફ્રિકાએ કોલસા તથા ઈરાન અને નાઇઝીરિયાએ અન્ય મુદ્દે સપોર્ટ કર્યો હતો.
જોકે ઑસ્ટ્રેલિયા, અમેરિકા, ટર્કી, કોલમ્બિયા, ઈન્ડોનશિયા અને જાપાન તેમના અગાઉના સ્ટેન્ડમાંથી નોંધપાત્ર ફેરફાર દર્શાવતા ટેક્સ્ટને સમર્થન આપે છે તે પ્રોત્સાહક બાબત છે. ફાઇનાન્સિંગ અને ટેક્નૉલૉજી ટ્રાન્સફરમાં જે તફાવત છે તેના સૂચક કોલસા પરના પરીક્ષણમાં ઘટાડો, વિકસિત દેશોએ આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે.
ગ્લોબલ વોર્મિગને 1.5C સુધી મર્યાદિત કરવાનો રોડમેપ
COP26માં પેરિસ એગ્રીમેંટ બાકી તત્વોને અંતિમ સ્વરૂપ આપવા માટે ગ્લાસગો કલાયમેટ પૅક સાથે સંમત થતાં લગભગ 200 દેશોના સમર્થન સાથે પૂર્ણ થયું. COP-26 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે વિશ્વને જળવાયુ સંકટની ચેતવણી આપતાં કહ્યું, ગ્લાસગો સમજૂતીમાં સામેલ થનારા દેશોએ આ દિશામાં ખૂબ ઓછું કામ કર્યું હોવાનો સ્વીકાર કર્યો છે. ગુટેરસે કહ્યું, ગ્લાસગો સમજૂતી એક મહત્વપૂર્ણ પગલું છે પરંતુ તે પૂરતું નથી. જળવાયુ સંકટ આપણા દરવાજા પર દસ્તક દઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિગને 1.5C સુધી મર્યાદિત કરવાનો રોડમેપ છે.
પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરીને કહ્યું, અસી કામ આ હોલમાંથી બહાર આવીને કરવાનું છે અને તે કામ અમે કરી રહ્યા છીએ. જ્યાં સુધી આપણે સ્ત્રોતના ઉત્સર્જન પર તાત્કાલિક નિયંત્રણ નહીં લાવીએ ત્યાં સુધી જળવાયુ સંકટ પર માત્ર વાતો થતી રહેશે. આપણે તે દિશામાં નક્કર પગલાં લેવા પડશે.
Before You Go
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન






















