શોધખોળ કરો

Watch: દેશના આ જાણીતા રાજ્યમાં બીયરથી ભરેલો ટ્રક પલટ્યો, હેલમેટ પહેરીનો લોકોએ બીયરની ચલાવી લૂંટ

Viral Video: બીયર લૂંટવાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બીયર લૂંટનારામાં બાળકો, નવ યુવાનોથી લઈ વૃદ્ધો સામેલ છે.

Viral Video: આંધ્રપ્રદેશમાં એક હાઇવે પર બીયરથી ભરેલો ટ્રક પલટી જતાં લોકોએ બીયરની ખુલ્લેઆમ લૂંટ ચલાવી હતી. હાઇવે પર બીયર લૂંટવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો બીયરની એક બોટલ લેવા આમ-તેમ ભાગી રહ્યા છે.

ક્યાંની છે ઘટના

આ મામલો આંધ્રપ્રદેશના અનાકાપલ્લીનો છે. મંગળવાર, 6 જૂનના રોજ બીયરના 200 કાર્ટૂન લઈ રહેલો ટ્રક પલટી ગયો હતો. જેના કારણે તમામ બીયર બોક્સ સડક પર પડ્યા. આસપાસના લોકોને બીયરની બોટલો હોવાની જાણ થતાં જ લૂંટવા દોડ્યા હતા.

બીયર લૂંટવામાં બાળકો પણ સામેલ

બીયર લૂંટવાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બીયર લૂંટનારામાં બાળકો, નવ યુવાનોથી લઈ વૃદ્ધો સામેલ છે. જે તેમના હાથમાં બીયરની જેટલી બોટલો સામે તેટલી લઈને જતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં લોકો બોટલો ઉપાડીને ભાગતા પણ જોવા મળી રહ્યા છે.

લોકો બીયરની લૂંટ ચલાવનારાઓ તરફ ઈશારો કરતા જોવા મળ્યા

જોકે ટ્રક પલટી જવાને કારણે હાઈવે પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો, પરંતુ વાહનો ધીમી ગતિએ જતા જોવા મળે છે. પરંતુ, રસ્તાની બાજુમાં બીયરની લૂંટ કરનારાઓને જોવા માટે ભીડ હતી, તેમાંથી કેટલાક બીયરની વિશાળ બોટલો તરફ ઇશારો કરીને તેમને ઉપાડવાનું કહી રહ્યા છે.

બાઇકર્સ પણ પાછળ નથી

બીયર લૂંટવામાં બાઈકર્સ પણ પાછળ રહ્યા ન હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો હેલ્મેટ પહેરીને હાઈવેની બાજુમાં બાઇક પાર્ક કરીને બોટલો ઉપાડી રહ્યા છે. વીડિયોમાં ખાસ વાત એ છે કે લોકો આ બિયરની બોટલને ઝડપથી ઉપાડવાનું કામ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં અવારનવાર અવનવા વીડિયો વાયરલ થતાં રહે છે. આ દિવસોમાં ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યો છે.  જેને જોઈને બધા હસી રહ્યા છે. વિકરાળ પ્રાણીઓ માણસો પર હુમલો કરતા હોય તે વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ આજે તમે જે જોશો, તમે તેના પર બિલકુલ વિશ્વાસ કરી શકશો નહીં. ટ્વિટર પર વાયરલ થયેલા વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિએ મગરને જોરદાર પાઠ ભણાવ્યો છે. એક વૃદ્ધ માણસને તેના બગીચામાં એક મગર ફરતો જોવા મળ્યો. પછી તેને ભગાડવા માટે તેણે એવી યુક્તિ અપનાવી, જેના પછી મગરને તેની બાકીની ઈજ્જત બચાવીને ભાગવું પડ્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget