શોધખોળ કરો

Wedding: લગ્ન કરવા 10 હજાર કિમી દુરથી આવ્યો વિદેશી દુલ્હો, ને પછી ગામડાંની છોકરી સાથે કર્યા લગ્ન, જાણો

તબસ્સુમ સાથે લગ્ન કરવા માટે ઓસ્ટ્રેલિયાથી આવેલા એશ હૉન્સચાઇલ્ડ જ્યારે ઘોડા પર સવાર થઇને નીકળ્યો, તો લોકો આ વિદેશી દુલ્હાને જોતા જ રહી ગયા

Wedding: મીડિયા અને સોશ્યલ મીડિયા પર અત્યારે એક ખબર જબરદસ્ત રીતે છવાઇ ગઇ છે, આ ખબર એવી છે કે, એક દુલ્હો પોતાની દુલ્હનને લેવા માટે 10 હજાર કિમી દુરથી ભારતમાં આવ્યો છે, અને તેને ભારતીય રીતિરિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. ખરેખરમાં, આ ઘટના મધ્યપ્રદેશના માનવરની છે. અહીં એક લગ્નએ તમાનું ધ્યાન ખેંચ્યુ છે. લગભગ 10 હજાર કિલોમીટર દુર એટલે કે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનનો રહેવાસી એક છોકરો એશ હૉન્સચાઇલ્ડે માનવરની તબસ્સુમ હુસૈન સાથે રવિવારે નિકાહ પઢી લીધા છે.  

તબસ્સુમ સાથે લગ્ન કરવા માટે ઓસ્ટ્રેલિયાથી આવેલા એશ હૉન્સચાઇલ્ડ જ્યારે ઘોડા પર સવાર થઇને નીકળ્યો, તો લોકો આ વિદેશી દુલ્હાને જોતા જ રહી ગયા. એશના માથા પર સેહરો બાંધેલો હતો, સાથે જ શેરવાણી પણ પહેરી હતી. જાન દરમિયાન દુલ્હાના સંબંધીઓએ પણ જબરદસ્ત રીતે ડાન્સના તાલ મિલાવ્યા હતા. આ સમગ્ર ઘટના લોકો જોઇને ચોંકી ગયા હતા. દુલ્હેની માં જેનિયર પૈરી પણ રસ્તાં ડાન્સ કરતી જોવા મળી. વળી, દુલ્હનની માં જુલુખા હુસૈનની આંખોમાં પણ ખુશીના આંસુ નીકળી રહ્યાં હતા, અને પિતા સાદિક હુસૈન રસ્તામાં ઘોડાને પકડીને ચાલતા જોવા મળ્યા હતા. બન્ને ભાઇ અને દોસ્ત જાનમાં નાચતા દેખાયા હતા. આ દ્રશ્ય ખરેખરમાં અદભૂત લાગી રહ્યું હતુ. 

બન્નેની લગ્ન ભારતીય રીતિ રિવાજ પ્રમાણે થયા, વિદેશી દુલ્હાના સ્વાગતને લઇને લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. બન્નેની લવ સ્ટૉરી ત્યારથી શરૂ થઇ જ્યારે તબસ્સુમ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગઇ હતી. ઓસ્ટ્રેલિયામાં 2 ઓગસ્ટે કોર્ટ મેરેજ કર્યા હતાતબસ્સુમના ભાઈ રેહાન હુસૈને જણાવ્યું કે એશ હોન્સચાઈલ્ડે 2 ઓગસ્ટ 2022ના રોજ તબસ્સુમ સાથે ઓસ્ટ્રેલિયામાં કોર્ટ મેરેજ કર્યા હતા.

Government Job : 12 પાસ ઉમેદવારો મેળવો સરકારી નોકરી અને કમાવ મહિને રૂ. 60 પગાર

MP Excise Constable Recruitment 2022: સરકારી નોકરી વાંચ્છુકો માટે મહત્વના સમાચાર છે. મધ્ય પ્રદેશના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સારી તક ઉભી થઈ છે. MP વ્યાપમે એક્સાઈઝ કોન્સ્ટેબલ (MPPEB એક્સાઈઝ કોન્સ્ટેબલ ભરતી 2022)ની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગત હોય તો તેમણે બને તેટલું વહેલું ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવા ઉમેદવારોએ મધ્ય પ્રદેશ વ્યવસાયિક પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. peb.mp.gov.in. આ વેબસાઈટ પર જવું. 

આ છે છેલ્લી તારીખ અને પગાર

MPPEBની આ જગ્યાઓ માટે 10 ડિસેમ્બર 2022 થી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર 2022 છે. અરજીઓ માત્ર ઓનલાઈન કરવાની રહેશે. અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને રૂ. 19,500 થી રૂ. 62,000 સુધીનો પગાર મળશે.

શું છે વય મર્યાદા ? 

12 પાસ અથવા સમકક્ષ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. તેના માટે વય મર્યાદા 18 થી 33 વર્ષની છે. ઉમેદવારોએ અરજી કરવા માટે 500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે રિઝર્વ કેટેગરીની ફી 250 રૂપિયા છે.

લેખિત પરીક્ષા પણ લેવાશે

આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષાનું આયોજન 20 ફેબ્રુઆરી 2023ના રોજ કરવામાં આવશે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. પહેલી શિફ્ટ સવારે 10 થી બપોરે 12 અને બીજી શિફ્ટ બપોરે 3 થી 5 વાગ્યા સુધીની રહેશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે. 

આ રીતે કરો અરજી 

અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે peb.mp.gov.in પર જાઓ.

અહીં હોમપેજ પર લિંક પર ક્લિક કરો જેના પર લખેલું હશે – “Online Form -Van Rakshak & Kshetra Rakshak (Karyapalik) (Van Vibhag), Jail Prahari (Karyapalik)(Jail Vibhag) Direct Recruitment Test- 2023 Start From 20/01/2023”.

આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પૃષ્ઠ પર અપ્લાય લિંક પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

ત્યાર બાદ અરજી ફોર્મ ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.

અંટે ફી ચૂકવો અને અરજી સબમિટ કરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.

હવે ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget