શોધખોળ કરો

મોંઘા LPG સિલિન્ડર વિરૂદ્ધ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પદયાત્રા, કહ્યું- પરિવર્તન હવે દિલ્હીમાં થશે

એક તરફ કોલકાતામાં આજે પ્રધાનમંત્રી મોદીએ બ્રિગેડ મેદાનમાં મોટી રેલી કરી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું, તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ રાંધણગેસના ભાવવધારાની વિરુદ્ધમાં પદયાત્રા કાઢી હતી.

એક તરફ કોલકાતામાં આજે પ્રધાનમંત્રી મોદીએ બ્રિગેડ મેદાનમાં મોટી રેલી કરી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું, તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ રાંધણગેસના ભાવવધારાની વિરુદ્ધમાં પદયાત્રા કાઢી હતી. મમતા બેનર્જીએ રાંધણ ગેસના ભાવવધારાની સામે દેખાવ કર્યા હતા. હજારો ટેકેદારો સાથે દાર્જિલિંગથી દેખાવ કૂચ શરુ કરી હતી. થોડા સમયમાં રાંધણગેસ સામાન્ય લોકોની પહોંચથી થશે દુર થશે તેવો દાવો મમતા બેનર્જીએ કર્યો હતો. પદયાત્રામાં ઘણા સમર્થકો એલપીજી સિલિન્ડરના લાલ રંગના કાર્ડબોર્ડ સાથે જોવા મળ્યા હતા. TMCના હજારો કાર્યકરો તથા મમતા સરકારના મંત્રી ચંદ્રીમા ભટાચાર્ય અને સાંસદ મિમિ ચક્રવર્તી અને નુસરત જહાન હાજર રહ્યાં હતા. થોડા સમયમાં રાંધણગેસના ભાવ સામાન્ય લોકોની પહોંચમાંથી દૂર રહેશે તેવો દાવો કરતા મમતાએ કહ્યું કે અમારો અવાજ બુલંદ બનાવવા માટે મોટાપાયે વિરોધ-પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. ભટ્ટાચાર્યે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક રેલીનું આયોજન કરવામાં આવશે અને મહિલાઓએ પણ તેને ટેકો આપ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે પરિવર્તન બંગાળમાં નહીં પરંતુ દિલ્હીમાં થશે. મોદી કહે છે કે બંગાળમાં મહિલાઓ સલામત નથી પરંતુ હું કહું છું કે તેમણે યુપી, બિહાર અને બીજા રાજ્યોની મહિલાઓની સ્થિતિ જોવી જોઈએ. બંગાળમાં તો મહિલાઓ સુરક્ષિત છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

Embed widget