શોધખોળ કરો
Advertisement
અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ હતી કે નહીં તે વિશે સુપ્રીમ કોર્ટે શું કહ્યું? જાણો વિગત
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મુદ્દો શ્રધ્ધા અને માન્યતાનો છે ને તેને નકારી ના શકાય. એ જ રીતે મસ્જિદમાં મુસ્લિમોને નમાઝનો અધિકાર છે તે બાબતનો પણ ઈન્કાર ના થઈ શકે.
નવી દિલ્લીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં બનેલી મસ્જિદ ખાલી જમીન પર નહોતી બની પણ હિંદુ માળખા પર બની હતી એવા ચુકાદા પછી સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ હતી તે વિશે કોઈ વિવાદ નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મુદ્દો શ્રધ્ધા અને માન્યતાનો છે ને તેને નકારી ના શકાય. એ જ રીતે મસ્જિદમાં મુસ્લિમોને નમાઝનો અધિકાર છે તે બાબતનો પણ ઈન્કાર ના થઈ શકે.
સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે, જમીનની માલિકી કોની એ શ્રધ્ધા કે માન્યતાના આધારે ના નક્કી થઈ શકે પણ કાનૂની પુરાવાના આધારે જ નક્કી થઈ શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
Advertisement