શોધખોળ કરો

ભારતમાં ક્યારથી અપાશે રશિયાની વેક્સિન સ્પુતનિક-વી, જાણો શું છે તેની કિંમત 

રશિયાની વેક્સિન સ્પુતનિક-વી ( Russian vaccine)નો પ્રથમ જથ્થો 1 મેના રોજ ભારત આવી પહોંચ્યો. આ વેક્સિનને કેન્દ્રીય દવા પ્રયોગશાળા, કસૌલીથી 13 મે 2021ના રોજ મંજૂરી મળી. આ દવાની વધુ જથ્થો આગામી મહીનામાં ભારત આવશે.

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે દેશભરમાં જલ્દીજ વધુ એક કોરોના વેક્સિન આપવાનું શરુ થઈ જશે. ભારતમાં રશિયાની વેક્સિન સ્પુતનિક -વી(Sputnik-V)ની કિંમત નક્કી કરી દીધી છે. સ્પુતનિકની કિંમત 948 રૂપિયા હશે.  જેના પર પાંચ ટકા જીએસટી લાગ્યા બાદ એક ડોઝની કિંમત 995 રૂપિયા થઈ જશે. 

દવા કંપની ડો. રેડ્ડીઝ લેબે શુક્રવારે જણાવ્યું કે, મર્યાદિત શરુઆત સાથે કોરોનાની રસી સ્પુતનિક-વી (Sputnik-V)નો પ્રથમ ડોઝ હૈદરાબાદમાં લગાવવામાં આવ્યો. કંપનીએ કહ્યું કે, રશિયાની વેક્સિન સ્પુતનિક-વી ( Russian vaccine)નો પ્રથમ જથ્થો 1 મેના રોજ ભારત આવી પહોંચ્યો. આ વેક્સિનને કેન્દ્રીય દવા પ્રયોગશાળા, કસૌલીથી 13 મે 2021ના રોજ મંજૂરી મળી. આ દવાની વધુ જથ્થો આગામી મહીનામાં ભારત આવશે. તેના બાદ ભારતીય વિનિર્માતા ભાગીદારો સાથે તેનો પૂરવઠો શરુ કરવામાં આવશે.  સ્થાનિક વિનિર્માતાઓને તેનો પૂરવઠો મોકલવાના શરુ થવા પર તેની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. 

આગામી સપ્તાહથી દેશમાં અપાશે સ્પુતનિક વેક્સિન 

આવતા અઠવાડિયાથી સ્પુતનિક રસી દેશમાં આપવાનું શરૂ થઈ શકે છે. જુલાઇથી સ્પુતનિક રસીનું દેશમાં ઉત્પાદન શરૂ કરાશે. દેશમાં હાલમાં રસીકરણ (Vaccinations) અભિયાનમાં બે રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન ઉપયોગમાં છે.

સ્પુતનિકન વી (Sputnik-V)ને રશિયાના ગામાલેયા નેશનલ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ભારતમાં એવા સમયે ઉપયોગ થનારી ત્રીજી રસી હશે, જ્યારે દેશ બીજી લહેરની (Second wave)ઝપેટમાં છે જે ખૂબ જ ઘાતક છે. તેની વચ્ચે રસીની માંગમાં પણ વધારો થયો છે. 

17 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 92 લાખ 98 હજાર 584 ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,43,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4000 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,44,776 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  2,40,46,809

કુલ ડિસ્ચાર્જ- 2,00,79,599

કુલ એક્ટિવ કેસ - 37,04,893

કુલ મોત – 2,62,317

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Embed widget