શોધખોળ કરો

કોરોનાની મહામારીના 18 મહિનામાં 36 રૂપિયામોંઘુ થયું પેટ્રોલ, જાણો આપના શહેરમાં શું કિંમત

Petrol diesel price hike:કોરોના કાળમાં 18 મહિનામાં પેટ્રોલ 36 રૂપિયા મોંધુ થયું. દેશમાં કોરોના 18 મહિનામાં ડિઝલ 26.58 મોંઘુ થયું. રાજ્યના મહાનગરોના પેટ્રોલ ડિઝલના ભાવ પર નજર કરીએ

Petrol diesel price hike:કોરોના કાળમાં 18 મહિનામાં પેટ્રોલ 36 રૂપિયા મોંધુ થયું. દેશમાં કોરોના 18 મહિનામાં ડિઝલ 26.58 મોંઘુ થયું. રાજ્યના મહાનગરોના પેટ્રોલ ડિઝલના ભાવ પર નજર કરીએ

રોજબરોજ પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યાં છે. શનિવારે અમદાવાદમાં  પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 1.03.86  રૂપિયા અને ડીઝલનો ભાવ 103.40 રૂપિયા થયો છે. આજે ફરી પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થતાં . અમદાવાદમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી ભડકો થયો છે.  પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં 37 પૈસાનો વધારો... ભાવવધારા સાથે પટ્રોલના ભાવ થયા 104 રુપિયા 29 પૈસા, ડિઝલના ભાવ થયા 103 રુપિયા 87 પૈસા થયા. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં છે, જ્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 105,85  અને ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 105.41 છે. ગુજરાતના અન્ય શહેરમાં શું છે ભાવ નજર કરીએ..

રાજ્યના અન્ય શહેરમાં શું છે કિંમત?

  • અમદાવાદ- પેટ્રોલ પ્રતિ લિટર – 104 રૂપિયા લિટર અને ડિઝલ 103.78 પ્રતિ લિટર પર પહોંચી.
  • ગાંધીનગર પેટ્રોલ પ્રતિ લિટર  104.42 ડિઝલની કિંમત પ્રતિ લિટર 1.3.99 રૂપિયા થઇ
  • રાજકોટ પેટ્રોલ પ્રતિ લિટર 103,96 રૂપિયા થઇ તો ડિઝલની પ્રતિ લિટર કિંમત રૂપિયા થઇ.                   
  • વડોદરા પેટ્રોલ પ્રતિલિટર રૂ. 103,86 અને ડિઝલની પ્રતિ લિટર કિંમત રૂ. 103.43 થઇ.
  • જામનગર પેટ્રોલ પ્રતિલિટર રૂ. 104,14 અને ડિઝલની પ્રતિ લિટર કિંમત 103.31 રૂપિયા પહોચી
  • જૂનાગઢ પેટ્રોલ પ્રતિ લિટર 104,88 રૂપિયા, તો ડિઝલની કિમત  રૂ.104.46  પ્રતિ લિટર  થઇ.
  • સુરત પેટ્રોલની કિંમત  પ્રતિ લિટર 104,08 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 103.67  પ્રતિ લિટર પહોંચી
  • સુરત પેટ્રોલની કિંમત  પ્રતિ લિટર 105,08 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 105.49  પ્રતિ લિટર પહોંચી
  • ભૂજમાં પેટ્રોલની કિંમત  પ્રતિ લિટર 104,49 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 104.09  પ્રતિ લિટર પહોંચી
  • ભરૂચમાં પેટ્રોલની કિમત રૂપિયા 104.71 તો ડિઝલની કિંમત પ્રતિ લિટર 104.28 રૂપિયા થઇ ગઇ છે.
  • મહેસાણામાં પેટ્રોલની કિંમત  પ્રતિ લિટર 104,27 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 103.89  પ્રતિ લિટર પહોંચી
  • સુરેન્દ્રનગરમાં પેટ્રોલની કિંમત  પ્રતિ લિટર 105,28 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 104.84  પ્રતિ લિટર પહોંચી
  • આણંદમાં પેટ્રોલની કિંમત  પ્રતિ લિટર 104,10 રૂપિયા થઇ તો ડિઝલની કિમત રૂ. 103.58  પ્રતિ લિટર પહોંચી
  • પાલનપુરમાં પેટ્રોલની  કિંમત પ્રતિ લિટર Öø104.18 અને ડિઝલની કિંમત 103.77  રૂપિયા પ્રતિલિટર પહોંચી છે.
  • પોરબંદરમાં પેટ્રોલની  કિંમત પ્રતિ લિટર Öø104.69 અને ડિઝલની કિંમત 104.25  રૂપિયા પ્રતિલિટર પહોંચી છે.
  • હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 104.92 અને ડિઝલની કિંમત પ્રતિ લિટર રૂ. öƒ104.49
  • દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂપિયા 105.39 અને ડિઝલની કિંમત 104.95 રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Embed widget