શોધખોળ કરો
Weather Update: બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો તમારા રાજ્યની સ્થિતિ
Weather Update: સમગ્ર દેશમાં હવામાન બદલાઈ રહ્યું છે. ચોમાસું ધીમે ધીમે ગાયબ થઈ રહ્યું છે. જોકે ઓક્ટોબરમાં ગરમીએ લોકોને પરેશાન કર્યા છે.
ઘણા રાજ્યોમાં ચોમાસું વિદાઈ લઈ રહ્યું છે.
1/5

Weather Update: ચોમાસાની વિદાય બાદ દિલ્હી NCRનું તાપમાન સતત વધી રહ્યું છે. ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 ઓક્ટોબરે દિલ્હીનું હવામાન સાફ થઈ જશે. તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.
2/5

દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને પશ્ચિમ રાજસ્થાનના બાકીના ભાગોને વિદાય આપી દીધી છે. ટૂંક સમયમાં પશ્ચિમ યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના બાકીના ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે.
Published at : 04 Oct 2024 12:35 PM (IST)
આગળ જુઓ




















