શોધખોળ કરો

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે

LIC Jeevan Anand Policy: જો તમે ભવિષ્ય માટે ફંડ જમા કરવા માંગતા હો, તો એલઆઈસીની જીવન આનંદ પોલિસીમાં તમે રોજના 45 રૂપિયા બચાવીને 25 લાખ રૂપિયા સુધી એકત્રિત કરી શકો છો.

દરેકના જીવનમાં બચત એક ખૂબ જ જરૂરી વસ્તુ છે. ક્યારે તમને અચાનક પૈસાની જરૂર પડી જાય તે કહી શકાય નહીં. એટલા માટે જો તમારી પાસે એક સારી બચત હોય તો તમારે ખરાબ સમયમાં પણ પરેશાન થવાની જરૂર નથી. ઘણા લોકો બચતના દૃષ્ટિકોણથી અલગ અલગ જગ્યાએ રોકાણ કરે છે.

1/6
કોઈ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે, તો કોઈ સરકારી યોજનામાં રોકાણ કરે છે, તો કોઈ બેંકમાં પોતાના પૈસાની એફડી કરાવે છે. અલગ અલગ સુવિધાઓ અનુસાર લોકો અલગ અલગ જગ્યાએ રોકાણ કરે છે. આજે અમે રોકાણ માટે તમને એલઆઈસીની એક સરસ યોજના વિશે જણાવીશું.

2/6
એલઆઈસીની આ પોલિસીનું નામ છે જીવન આનંદ પોલિસી. તેમાં રોકાણ કરીને તમે સારું એવું ફંડ જમા કરી શકો છો. એલઆઈસીની જીવન આનંદ પોલિસીમાં તમે રોજના 45 રૂપિયા બચાવીને 25 લાખ રૂપિયા સુધી એકત્રિત કરી શકો છો.

3/6
એલઆઈસીની જીવન આનંદ પોલિસી એક ટર્મ પ્લાનની જેમ હોય છે. એટલે કે જેટલા સમય સુધી તમારી પોલિસી હશે તેટલો જ તમારે પ્રીમિયમ આપવું પડશે. જો આ યોજનામાં તમે 1359 રૂપિયા જમા કરો છો, તો તમારે દરરોજ 45 રૂપિયા આપવા પડશે.

4/6
દર મહિનાના 1359 રૂપિયાના હિસાબે વર્ષના 16,300 રૂપિયા જમા થશે, એટલે કે જો તમે 35 વર્ષ સુધી તેમાં રોકાણ કરો છો, તો તમે કુલ 5,70,500 રૂપિયા આ યોજનામાં રોકાણ કરી ચૂક્યા હશો. પોલિસી અનુસાર તમને તેમાં બેઝિક સમ એશ્યોર્ડ 5 લાખ રૂપિયા હશે. મેચ્યોરિટી પીરિયડ પછી તેમાં રિવિઝનરી બોનસ 8.5 લાખ રૂપિયા અને ફાઇનલ બોનસ 11.150 લાખ રૂપિયા જોડીને આપવામાં આવશે. આમ 35 વર્ષ પછી કુલ 25 લાખ થઈ જશે.

5/6
આ પોલિસીમાં તમારે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી રોકાણ કરવું પડે છે. મહત્તમ રોકાણની સીમા 35 વર્ષ સુધી છે. પોલિસીમાં તમને અન્ય મેચ્યોરિટી બેનિફિટ્સ પણ મળે છે. તેમાં તમને 6.25 લાખ સુધીનું ઓછામાં ઓછું રિસ્ક કવર મળે છે જે 30 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

6/6
આ પોલિસીમાં તમને ચાર પ્રકારના રાઇડર્સ મળે છે. જેમાં એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, એક્સિડેન્ટ બેનિફિટ રાઇડર, ન્યૂ ટર્મ ઇન્શ્યોરન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઇડર સામેલ છે. એટલે કે પોલિસી ધારકનું જો મૃત્યુ થાય છે, તો નોમિનીને પોલિસીનું 125 ટકા ડેથ બેનિફિટ આપવામાં આવશે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર

Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી

EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!

Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ  કારો થઇ ખૂબ સસ્તી
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ કારો થઇ ખૂબ સસ્તી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ  કારો થઇ ખૂબ સસ્તી
Hyundaiએ કરી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત, આ કારો થઇ ખૂબ સસ્તી
એલન મસ્કના SpaceX મિશનને ઝટકો, લોન્ચ થયાના થોડી મિનિટોમાં સ્ટારશિપ રોકેટ બ્લાસ્ટ

Champions Trophy 2025: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ રદ્દ થાય તો કોને મળશે ટ્રોફી, શું કહે છે આઇસીસીનો નિયમ?

ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ પરત લીધો નિવૃતિનો નિર્ણય, માર્ચમાં ભારતમાં રમશે

Rohit Sharmaની ફિટનેસ પર સવાલ ઉઠાવનારને સૂર્યકુમાર યાદવે આપ્યો જડબાતોડ જવાબ

Embed widget