શોધખોળ કરો

Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ

રાજકોટથી સમાચાર: નોકરી સ્થળમાં બદલી માટે વાયરલ ઓડિયો ક્લીપના કેસમાં કાર્યવાહી . રાજકોટમાં નોકરી સ્થળમાં બદલી માટે વાયરલ ઓડિયો ક્લીપના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટરમાં ફરત બજાવતા રાજેશ શિલુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ મહિલા પોલીસકર્મી અને રાજેશ શિલુ વચ્ચેની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. વાયરલ ઓડિયોમાં 2500 થી લઈને 5000 રૂપિયા આપવા પડે તેવી વાતનો ઉલ્લેખ કરાયો હતો. સમગ્ર મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા અને હવે રાજેશ શિલુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

ઓડિયો ક્લીપમાં રાજેશ શિલુ કહેતા સંભળાય છે, "એસીપી સાહેબને કીધું મે બધે ની પહોંચીએ તમારો એકનું પહોંચાશે બરોબર હહા એટલે મે કીધું બધાને ન આપી શકે ને જાલા સાહેબ એને બદલવાનું કે છે મને કે કામ કરો ને મારી ઓફિસમાં લઈ લો એમને એટલે પણ આયા રાખોને મને એટલે એ તો હવે મારે કાલે આટલી આ પાડી છે એટલે એને કઈ દેશ કે તમે જાલા સાહેબને એમ કઈ દેજો. જાલાસર કેટલા માંગે છે? 2500 હે 2500 2500 હ પણ પાછું એવું છે હવે એ આપણે અહી વાત કરી એટલે હવે તમાનો જાલા સાહેબને આપણે હા પાડીએ ને હ હ તો એ પાછું હવે એસીપી સાહેબને જાલે બેયનું થઈ જાય બેયને કરવું પડે એવું થાય પણ એમને રાજા છે. હું કામ તો કરું છું એમ એની બીજી જગ્યા ઊભી ન કરી હકે પૈસા જેને જોતા હોય તો બીજી જગ્યા ઊભી કરી હકે ને કરી હકે કરી હકે પણ આ એસીપી સાહેબની ચેનલમાં તમને કોઈ ડિસ્ટરબન ન કરે એવું હું કેવર અને આપણે આ એસીપી સાહેબને એકને હાચું લેવાનું એસીપીશર કેટલા પાંચ હહ."

આ ઓડિયો ક્લીપમાં રાજેશ શિલુ નોકરી સ્થળમાં બદલી માટે પૈસા માંગતા સંભળાય છે. આ મામલે પોલીસ કમિશનર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 

રાજકોટ વિડિઓઝ

Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ
Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલPune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરDakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ
મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?

Embed widget