શોધખોળ કરો

IPO Calendar: પૈસા તૈયાર રાખો, આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો

IPO News: આ ત્રણેય કંપનીઓ મળીને IPO દ્વારા કુલ 1173.3 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે.

IPO Calendar: આ અઠવાડિયે પણ પ્રાઇમરી માર્કેટમાં રૌનક જોવા મળશે. આ અઠવાડિયે 3 કંપનીઓ તેમના IPO લૉન્ચ કરવા જઈ રહી છે. આમાં એક મેઇનબોર્ડ અને 2 SME IPO હશે. આ ત્રણેય કંપનીઓ મળીને IPO દ્વારા કુલ 1173.3 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. ચાલો આ અઠવાડિયે આવનારા આ IPO વિશે વિગતવાર જાણીએ.

ઝિંકા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ (Zinka Logistics Solutions IPO)

આ અઠવાડિયે માત્ર એક મેઇનબોર્ડ IPO ઝિંકા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સનું લૉન્ચ થશે. આ વેન્ચર કેપિટલ ફર્મ પીક XV પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ અને VEF AB સમર્થિત કંપની છે, જે ટ્રક ઓપરેટર્સ માટે એક ડિજિટલ પ્લેટફોર્મ, બ્લેકબક એપ પ્રદાન કરે છે. ઇશ્યૂ 13 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 18 નવેમ્બરે બંધ થશે. IPOમાં પ્રાઇસ બેન્ડ 259-273 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપની IPO દ્વારા 1,114.72 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. આ IPOમાં 550 કરોડ રૂપિયાના મૂલ્યના ફ્રેશ શેર ઇશ્યૂ થશે અને ઉપલા પ્રાઇસ બેન્ડ પર 564.72 કરોડ રૂપિયાના મૂલ્યના 2.07 કરોડ શેરોનું ઓફર ફોર સેલ થશે. કંપનીનો શેર ગ્રે માર્કેટમાં રવિવારે સવારે 8.79 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરતો જોવા મળ્યો.

ઓનિક્સ બાયોટેક (Onyx Biotec IPO)

ઓનિક્સ બાયોટેક ઘણી ફાર્મા કંપનીઓને સ્ટેરાઈલ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે. IPOમાં પ્રાઇસ બેન્ડ 58થી 61 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. કંપની IPOમાં ઉપલા પ્રાઇસ બેન્ડ પર 48.1 લાખ ઇક્વિટી શેરોના વેચાણ દ્વારા 29.34 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. આ IPO માટે સબસ્ક્રિપ્શન 13 નવેમ્બરે શરૂ થશે અને 18 નવેમ્બરે બંધ થશે. કંપનીનો શેર ગ્રે માર્કેટમાં 8.20 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરતો જોવા મળ્યો.

મંગલ કમ્પ્યુસોલ્યુશન (Mangal Compusolution IPO)

આ એક હાર્ડવેર રેન્ટલ સોલ્યુશન કંપની છે. આ 16.23 કરોડ રૂપિયાનો IPO છે. આ IPOમાં સબસ્ક્રિપ્શન 12 નવેમ્બરે ખુલશે અને 14 નવેમ્બરે બંધ થશે. IPOમાં ઇશ્યૂ પ્રાઇસ 45 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. આ એક ફિક્સ્ડ પ્રાઇસ ઇશ્યૂ છે. ગ્રે માર્કેટમાં કંપનીનો શેર 6.67 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરતો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ

પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી

આ ભૂલને કારણે શરીરમાં ઘટી જાય છે વિટામિન B12

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો
મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો
હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!
હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget