શોધખોળ કરો

હિન્દી ફિલ્મોની આ સેલિબ્રિટીએ કોરોના સામે લડવા 12 કરોડ રૂપિયા આપ્યા દાનમાં, જાણો કોણ છે આ સેલિબ્રિટી ?

ટી સીરીઝના માલિક અને ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે પીએમ રિલીફ ફંડમાં 11 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

મુંબઈઃ કોરોનાવાયરસ સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાવેલા પીએમ-કેર્સ ફંડમાં ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. એ પછી બીજા સ્ટારે કેટલું દાન કર્યું એ સવાલ પૂછાઈ રહ્યો છે ત્યારે હવે બોલીવુડની વધુ એક સેલિબ્રિટીએ 12 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ભૂષણ કુમારે મહારાષ્ટ્ર સરકારને પણ એક કરોડ રૂપિયાનું આપવાનું નક્કી કર્યું છે. ભારતની ટોચની મ્યુઝિક કંપની ટી સીરીઝના માલિક અને ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે પીએમ રિલીફ ફંડમાં 11 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ભૂષણ કુમારે રૂપિયા 11 કરોડ પ્રાઇમ મિનિસ્ટરના સિટિઝન અસિસ્ટન્સ ઍન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચુએશન ફન્ડ (પીએમ-કેર્સ)માં દાન કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસ સામે લડવા માટે સરકારને સેલિબ્રિટીઝ આર્થિક મદદ કરે એવી અપીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. મોદીએ સૌને આ દિશામાં યથાશક્તિ મદદ કરવાની વિનંતી કરી છે. ભૂષણ કુમારે ટ્વીટ કર્યું હતું કે, હાલમાં આપણે સૌ ખરેખર કપરી સ્થિતિમાં મૂકાયા છીએ અને આ સંજોગોમાં ખૂબ અગત્યનું છે કે આપણે આપણી ક્ષમતા પ્રમાણે મદદ કરીએ. હું મારા ટી-સિરીઝના પરિવાર સાથે મળીને 11 કરોડ પીએમ-કૅર્સ ફન્ડમાં આપવાનું નક્કી કરું છું. આપણે સૌએ સાથે મળીને આ લડાઈ જીતવાની છે. સાથે જ સમયની માગને જોતાં મેં સીએમના રિલીફ ફન્ડમાં મારા ટી-સિરીઝના પરિવાર સાથે મળીને એક કરોડ રૂપિયા આપવાનો નિર્ધાર લીધો છે. આશા રાખું છું કે આ સંકટની ઘડીમાંથી આપણે જલદી જ બહાર આવી જઈશું. ઘરમાં રહો, સલામત રહો. જય હિન્દ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget