શોધખોળ કરો

Indore Pravasi Bhartiya Sammelan: પ્રવાસી ભારતીય સંમેલનમાં ભાગ લેવા આવ્યા 900 NRI,સુરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી પણ પહોંચ્યા ઇન્દોર

ઈન્દોરમાં 17મું પ્રવાસી ભારતી સંમેલન શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે સુરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી શનિવારે મોડી રાત્રે ઈન્દોર પહોંચ્યા હતા.

Indore Pravasi Bhartiya Sammelan: 17મી પ્રવાસી ભારતી સંમેલન માટે વિદેશી ભારતીયોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 900થી વધુ NRI ઈન્દોર પહોંચી ગયા છે. અતિથિ દેવો ભવ: નાદ સાથે તેઓનું એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી દરેકને હોટેલ અથવા હોમ સ્ટે માટે ઇન્દોરના રહેવાસીઓના ઘરે મોકલવામાં આવ્યા હતા.

સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આપ્યું રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીને પુષ્પગુચ્છ:

તે જ સમયે શનિવારે મોડી રાત્રે સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી પણ ઈન્દોર પહોંચ્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીનું ઈન્દોર આગમન પર પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઈન્દોરના પ્રભારી અને ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રા પણ હાજર હતા. તે જ સમયે, વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન પણ પ્રવાસી ભારતીય સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્દોર આવ્યા છે.

બંને મંત્રીઓએ એનઆરઆઈ કોન્ફરન્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમજ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બંને મંત્રી 8 થી 10 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન શનિવારે હોટેલ પાર્કમાં રોકાયા છે. ઝિમ્બાબ્વેના ઉદ્યોગ મંત્રી વેલ્શમેન એનક્યુબે પણ શનિવારે જ ઈન્દોર આવ્યા છે. જેઓ હોટેલ એસેન્શિયામાં રોકાયા હતા.

Indore Pravasi Bhartiya Sammelan: પ્રવાસી ભારતીય સંમેલન (Pravasi Bharatiya Sammelan) આજથી શરૂ થઈ રહ્યું છે. ગઈકાલે ઇન્દોર શહેરને એક દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. આ સંમેલન માટે 10 હજાર વધુ સુરક્ષાકર્મીઓને ફરજ પર મુકવામાં છે. પ્રવાસી ભારતીય સંમેલન પછી તરત જ 11 જાન્યુઆરીથી વૈશ્વિક ઇન્વર્સ્ટર્સ સમિટ (ગ્લોબલ ઇન્વરસ્ટર્સ સમિટ)નું આયોજન થશે, તે 8 થી 12 જાન્યુઆરી સુધી રહેશે.

મેયર પુષ્યમિત્ર ભાર્ગવે કર્યું યુએઈના યુવા પ્રતિનિધિમંડળનું સ્વાગત:

બીજી તરફ, UAE ના સૌથી મોટા યુવા પ્રતિનિધિમંડળનું એરપોર્ટ પર ઇન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મેયર પુષ્યમિત્ર ભાર્ગવ દ્વારા NRIs માટે માતા અહિલ્યાની પ્રતિકૃતિ અને ખાસ મહેશ્વરી ચંદેરી પ્રિન્ટમાંથી બનાવેલા દુપટ્ટા પર રજવાડાની પ્રતિકૃતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ

Embed widget