શોધખોળ કરો

Joshimath Land Sinking: જોશીમઠ સંકટ પર રાજનીતિ ગરમાઈ ! સમગ્ર બાબત સુપ્રીમ કોર્ટમાં

એક તરફ જોશીમઠનું અસ્તિત્વ મુશ્કેલીમાં છે તો બીજી તરફ રાજકારણ આ વાતને મુદ્દો બનાવી ચરમસીમા છે. ખાસ કરીને વિરોધ પક્ષો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. દરેક રાજકીય પક્ષોના આરોપ પ્રત્યારોપ પણ શરુ થઇ ગયા છે.

એક તરફ જોશીમઠનું અસ્તિત્વ મુશ્કેલીમાં છે તો બીજી તરફ રાજકારણ આ વાતને મુદ્દો બનાવી ચરમસીમા છે. ખાસ કરીને વિરોધ પક્ષો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. દરેક ટીમ ડેલિગેશન-ડેલિગેશન રમી રહી છે.

Joshimath Land Sinking: ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન પડતરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પિટિશનમાં અસરગ્રસ્તોને સહાય આપવા, તેમની મિલકતનો વીમો કરાવવાની માગણી કરવામાં આવી છે. અરજીકર્તાએ નરસિંહ મંદિર ઉપરાંત આદિ શંકરાચાર્ય સાથે સંકળાયેલા પ્રાચીન સ્થળોના વિનાશની આશંકા વ્યક્ત કરી છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વતી દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મોટા પાયે ઔદ્યોગિકીકરણને કારણે આ ઘટના બની છે અને ઉત્તરાખંડના લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતરની વિનંતી કરવામાં આવી છે.

"માનવ જીવન અને તેના ઇકોસિસ્ટમના ખર્ચે કોઈ વિકાસની જરૂર નથી અને જો આવું કંઈ થઈ રહ્યું હોય તો તેને તાત્કાલિક રોકવાની રાજ્ય અને કેન્દ્ર સરકારની ફરજ છે," અરજીમાં કહેવામાં આવ્યું છે.

પૂર્વ સીએમ હરીશ રાવત જોશીમઠ જશે:

જણાવી દઈએ કે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત રવિવારે (8 જાન્યુઆરી)ના રોજ જોશીમઠ જશે. પૂર્વ મુખ્યમંત્રી અહીં પીડિત પરિવારોને મળશે. એક તરફ જોશીમઠનું અસ્તિત્વ મુશ્કેલીમાં છે તો બીજી તરફ રાજકારણ ચરમસીમા પર છે. ખાસ કરીને વિરોધ પક્ષો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. રાજકીય પક્ષોના આરોપ પ્રત્યારોપ પણ શરુ થઇ ગયા છે. દરેક રાજનેતા પોતાના પ્રતિનિધિમંડળ સાથે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

AAPનું પ્રતિનિધિમંડળ પણ જશે:

પૂર્વ સીએમ હરીશ રાવત જોશીમઠ પહોંચે તે પહેલા જ કોંગ્રેસના ઘણા નેતાઓએ જોશીમઠમાં પહેલેથી જ ધામા નાખ્યા છે. સોમવારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ એક અલગ પ્રતિનિધિમંડળ લઈને જશે અને તે પહેલા આજે આમ આદમી પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ પણ લોકોને મળવા જોશીમઠ જશે.

કેન્દ્ર સરકારની બનાવેલ સમિતિ ઝડપથી જમીન ધોવાણની સમગ્ર સ્થિતિનો અભ્યાસ કરે છે અને તેના કારણોની તપાસ કરી રહી છે. તેઓ ત્રણ દિવસની અંદર તમારી રિપોર્ટ આપશે. જળશક્તિ મંત્રાલયની તરફથી જ્ઞાનમાં જણાવવામાં આવ્યું હતું કે, સમિતિ રહેણાકીય વિસ્તારો, ઇમારતો, હાયવે, અને નદીની સિસ્ટમ પર થઇ રહેલ ધોવણની અસરો વિષે તપાસ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget