શોધખોળ કરો

Mehsana: યાત્રાધામ બહુચરાજીમાં સામે આવ્યું ગેસ રિફિલનું કૌભાંડ,મોઢવાડિયાએ કહ્યું, હવે તો ગૃહિણીના ગેસમાં પણ ચોરી!

મહેસાણા: યાત્રાધામ બહુચરાજીમાં ગેસ રિફિલનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. બહુચરાજીની મુખ્ય બજારમાં જ ચાલી રહ્યું છે ગેસ બોટલનું કૌભાંડ.  ઈલેક્ટ્રીક મોટર દ્વારા બોટલોમાંથી અન્ય બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.

મહેસાણા: યાત્રાધામ બહુચરાજીમાં ગેસ રિફિલનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. બહુચરાજીની મુખ્ય બજારમાં જ ચાલી રહ્યું છે ગેસ બોટલનું કૌભાંડ.  ઈલેક્ટ્રીક મોટર દ્વારા બોટલોમાંથી અન્ય બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. શહેરની મુખ્ય બજારમાં જોખમી રીતે ગેસ હેરાફેરી કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે સવાલ એ થાય કે જે, ક્યારેક મોટી દુર્ઘટના બને તો જવાબદારી કોની? કોઠા વિભાગના અધિકારીઓ લાપરવા હોય તેમ લાગી રહ્યું છે. નોંધનીય છે કે એક તરફ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને છે જેને લઈને લોકો પરેશાન છે તો બીજી તરફ આવા તત્વો બોટલમાંથી ગેસ ચોરી લેશે જેને લઈને સામાન્ય લોકો પર બેવડો માર પડી રહ્યો છે. 

આ ઘટના અંગે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાત ગેરકાનૂની પ્રવૃત્તિનું હબ બન્યું છે. ડ્રગ્સ હોય કે પાઇપલાઇનમાંથી ગેસ અને તેલ કાઢવાની બાબત હોય, દરેક ક્ષેત્ર કૌભાંડ ચાલી રહ્યા છે.  હવે તો ગૃહિણીના ગેસમાં પણ ચોરી થવા લાગી છે. આવા ગુનેગારો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.

અમદાવાદની આ ખાનગી શાળા વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી

અમદાવાદની એક ખાનગી શાળાની સરકારી માન્યતા રદ્દ થયા બાદ પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરાતા હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. અમદાવાદની વસ્ત્રાપુરની નોવા સ્કૂલ સામે ફરિયાદ નોંઘાઇ છે અને વિદ્યાર્થી સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. માન્યતા વિનાની શાળાએ ફી વધારા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીલીભગત કરી FRC માં ફી વધારો માંગ્યો હોવાનો પણ  શાળા સામે આક્ષેપછે. FRC એ પણ પૂરતી ખરાઈ વિના જ ફી વધારો મંજૂર કરી દીધો હોવાથી ફરિયાદ કરવામાં આવી છે. હાઇકોર્ટ આ મુદ્દે જરૂરી નિર્દેશો જારી કરે એવી અરજદારની માંગણી કરવામાં આવી છે.

દ્રારકાથી સોમનાથ જતી ખાનગી બસ પલટી જતાં અકસ્માત

યાત્રાધામ દ્વારકા નજીકના બસ પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 25 લોકોને ઇજા પહોંચી છે. તો 1નું મૃત્યુ થયાના સમાચાર છે. યાત્રાધામ દ્વારકા નજીકના બસ પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 25 લોકોને ઇજા પહોંચી છે. તો 1નું મૃત્યુ થયાના સમાચાર છે. દ્રારકા પોરબંદર હાઇવે પર  ગતરાત્રિના સમયે પરપ્રાંતિય યાત્રાળુઓ સાથેની એક બસ પલ્ટી ગઇ હતી. દુર્ઘટનામાં 25 થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ  થઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget