શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

મહેસાણાના કડીમાં હિટ એન્ડ રનમાં મોટો ખુલાસો, પત્નીને અન્ય પુરુષ સાથે શરીરસુખ માણતા જોઇ ગયો પતિ અને...

મહેસાણાના કડીમાં હિટ એન્ડ રનની ઘટનાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

મહેસાણાના કડીમાં હિટ એન્ડ રનની ઘટનાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના કડીના થોર રોડ પર 19 ફેબ્રુઆરીના રોજ સુરજી ઠાકોરનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા વાહનની ટક્કરે મોત થયાનું ખૂલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ ઘટના હિટ એન્ડ રનની નહીં પણ હત્યાની છે. થોળ ગામના સુરજજી ઠાકોરને અનિલજી ઠાકોરની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈ અનિલજી ઠાકોરે સુરજજી ઠાકોરને વાહનથી ટક્કર મારી હત્યા કરી નાંખી હતી. સુરજજી ઠાકોર ચાલીને જતો હતો ત્યારે જીપની મદદથી અનિલજી ઠાકોરે ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો. બનાવ હત્યાનો ખુલતા પોલીસે અનિલજી ઠાકોરની ધરપકડ કરી હતી.

Mehsana: પરિણીતાને ઘરની બારી ખુલ્લી હોવાના બહાને મકાન માલિકે બોલાવી ઘરમાં ને પછી....

Mehsana: મહેસાણાના કડીના પીરોજપુરા ગામમાં પરિણીતાની છેડતીની ઘટના બની છે. ભાડુઆત તરીકે રહેતી પરિણીતાને ઘરની બારી ખુલ્લી હોવાનું કહી છેડતી કરવામાં આવી હતી. પરિણીતાને બારી ખુલ્લી હોવાના બહાને બોલાવી મકાન માલિકે શારીરિક અડપલાં કર્યા હતા. હિતેશભાઈ પટેલ નામના શખ્સ સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પતિએ મોબાઇલમાં જોયો અશ્લીલ વીડિયો, પછી પત્ની સાથે કર્યું એવું કે......

ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાટીમાં અશ્લીલ વીડિયો પત્નીના મોતનું કારણ બન્યો. પતિ-પત્ની વચ્ચે ઘરેલું કંકાસમાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી હતી. પત્નીનું સારવારમાં મોત થયું હતું. કંકાસની રાત્રે દંપત્તિએ આઇસક્રીમ ખાધો હતો. સવારે ફરી કંકાસ શરૂ થતાં પતિએ પત્નીને ટર્પેન્ટાઈન જેવો જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી હતી.

મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી

કિશોર પટેલ અને કાજલ મિશ્રાના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા .કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી. અશ્લીલ વીડિયો બંને વચ્ચે કંકાસનું કારણ બન્યા હતા. પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હતો જેના કારણે ઝઘડો થયો હતો. ચોક બજાર પોલીસે કરી આરોપી પતિ કિશોરની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.  

10 મહિના પહેલા જ થયા હતા લગ્ન

કતારગામમાં ધ્રુવતારક સોસાયટી ખાતે રહેતા કાજલબેન કિશોરભાઇ પટેલ (25)ને ગઈકાલે બપોરે ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પતિ કિશોર સ્મીમેર હોસ્પિટલ લઇ ગયો હતો. સ્મીમેરમાં પત્નીએ ખુદ ટર્પેન્ટાઈન છાંટ્યું હોવાનું પતિ કિશોરે લખાવ્યું હતું. જોકે, ચોકબજાર પોલીસે હોસ્પિટલ પહોંચી કાજલબેનનું નિવેદન લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.  મૂળ મુંબઇની વતની કાજલે 10 માસ પહેલાં બનાસકાંઠા-પાલનપુરના કિશોર સાથે લગ્ન કર્યા હતા. પતિ-પત્ની વચ્ચે વારંવાર નાની-નાની બાબતે ઝઘડા થતા હતા. રિસાઇને કાજલબેન બે વખત પિયર પણ રહેવા ચાલ્યા ગયા હતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Wayanad Results: વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?
Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?
Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ
Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ
IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 104 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ
IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 104 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રના શરૂઆત વલણમાં ભાજપે મારી બાજીMaharatsra Election 2024: મહારાષ્ટ્રમાં ખીલ્યું કમળ, 148 બેઠક પર ભાજપ આગળVav By poll Election 2024 : વાવમાં પહેલા જ રાઉન્ડમાં કોંગ્રેસ 251 મતથી આગળVaynad Assembly Result 2024 : વાયનાડ બેઠક પર શું છે પ્રિયંકા ગાંધીની સ્થિતિ?| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Wayanad Results: વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?
Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?
Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ
Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ
IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 104 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ
IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 104 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ
Maharashtra: કોણ બનશે મુખ્યમંત્રી? મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરે-એકનાથ શિંદેના નામના લાગ્યા પોસ્ટર
Maharashtra: કોણ બનશે મુખ્યમંત્રી? મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરે-એકનાથ શિંદેના નામના લાગ્યા પોસ્ટર
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં ઉલટફેર, NDA ફરી આગળ, ઝારખંડમાં  કોંગ્રેસ-JMM ગઠબંધન આગળ
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં ઉલટફેર, NDA ફરી આગળ, ઝારખંડમાં કોંગ્રેસ-JMM ગઠબંધન આગળ
Meerapur: મહિલાઓને બંદૂક બતાવનાર પોલીસ ઈન્સ્પેક્ટરનું થશે સન્માન, વોટિંગ દરમિયાન સામે આવ્યો હતો વીડિયો
Meerapur: મહિલાઓને બંદૂક બતાવનાર પોલીસ ઈન્સ્પેક્ટરનું થશે સન્માન, વોટિંગ દરમિયાન સામે આવ્યો હતો વીડિયો
Embed widget