શોધખોળ કરો

Mehsana: ઊંઝામાં ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડાની વીજ થાંભલા પરથી મળી આવી લાશ

મહેસાણા: ઊંઝાના કહોડા ગામના પ્રેમી પંખીડાએ વીજળીના થાંભલા ઉપર ચડી મોતને વ્હાલું કર્યું છે. ઘરેથી ભાગ્યા બાદ પ્રેમી પંખીડાએ થાંભલા ઉપર ચઢી આત્મહત્યા કરી લીધી હતી.

મહેસાણા: ઊંઝાના કહોડા ગામના પ્રેમી પંખીડાએ વીજળીના થાંભલા ઉપર ચડી મોતને વ્હાલું કર્યું છે. ઘરેથી ભાગ્યા બાદ પ્રેમી પંખીડાએ થાંભલા ઉપર ચઢી આત્મહત્યા કરી લીધી હતી. કામલી ગામની સીમમાં બ્રહ્માણી એજી ફીડર નંબર 170/10ના થાંભલા ઉપર ચડીને વીજ વાયર પકડી લેતા યુવક યુવતીનું મોત થયું હતું. એક જ ગામના ઠાકોર પુષ્પાબેન અને ઠાકોર કિરણજીને એકબીજા સાથે આંખો મળી ગઈ હતી. જે આ બંને પ્રેમી પંખીડા ઘર છોડી જતા રહ્યા હતા. કામલી અને મક્તુપુર ગામની સીમમાં ઇલેવન કેવી વીજ લાઈન ઉપર ચડીને આત્મહત્યા કરી લીધી હતી.

મહીસાગરમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મહીસાગર: જિલ્લાના કડાણા તાલુકાના નાના પડાદરા ગામે ઝાડ પર યુવક યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. તમને જણાવી દઈએ કે, મહીસાગર જિલ્લામાં એક અઠવાડિયામાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે. કડાણાના નાના પડાદરા ગામે યુવક યુવતીએ ઝાડ પર લટકી જીવન ટુંકવાયું હતું. પ્રેમ પ્રકરણમાં જીવન ટૂકાવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. 

નાના પડાદરા ગામની સીમામાં વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જંગલમાં ટીભરાની ડાળીએ લટકતી હાલતમાં બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. ડીટવાસ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. યુવતીના લગ્ન નક્કી થઈ ગયા હોવાના કારણે પ્રેમી પંખીડાએ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

 ગુજરાતના આ જાણીતા સંતનું હાર્ટ એટેકના કારણે નિધન, ભક્તોમાં છવાયો માતમ

સુરત: શહેરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મહંત રાકેશ મહારાજના નિધનને લઈને ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. ઘણા લોકો નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મોતને ભેટી રહ્યા છે.

જામનગરમાં બે વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ

જામનગર: તાલુકાના તમાચણ ગામે એક બાળકી બોરવેલમાં ફસાઈ છે. બે વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હોવાની માહિતી સામે આવી છે. હાલમાં જામનગર ફાયર વિભાગની ટીમ સ્થળ પર જવા રવાના થઈ છે. ૨૦ થી ૩૦ ફૂટે બાળકી ફસાઈ હોવાની માહીતી મળી રહી છે. વાડીમાં મજુરી કરતા પરિવારની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી છે. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ, 15 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે જીતી ટેસ્ટ સીરિઝ
SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ, 15 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે જીતી ટેસ્ટ સીરિઝ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલBotad Rain | બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, જુઓ અહેવાલGeniben Thakor | પાટણમાં ગેનીબેનનું સન્માન કરવા ઉમટી જનમેદની | ABP AsmitaGujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ, 15 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે જીતી ટેસ્ટ સીરિઝ
SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ, 15 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે જીતી ટેસ્ટ સીરિઝ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
PM મોદીએ દેશને આપી મોટી ભેટ, 500 નવા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો કરાવ્યો શુભારંભ
PM મોદીએ દેશને આપી મોટી ભેટ, 500 નવા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો કરાવ્યો શુભારંભ
ગુલવીર સિંહે વધાર્યું ભારતનું ગૌરવ, ચેલેન્જ કપમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે 5000 મીટર સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ
ગુલવીર સિંહે વધાર્યું ભારતનું ગૌરવ, ચેલેન્જ કપમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે 5000 મીટર સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ
Embed widget