શોધખોળ કરો

મહેસાણાના સ્પામાં યુવકો થાઈલેન્ડની યુવતીઓ સાથે મજા કરી રહ્યા ને પોલીસ આવી પહોંચી પછી શું થયું? જાણો વિગત

મહેસાણામાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ધ ગ્રાન્ડ થાઈ સ્પાના નામે ચાલતા આ સ્પામાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા

મહેસાણામાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મહેસાણાના dysp મંજીતા વણઝારા અને તેમની ટીમે દરોડા પાડી સ્થળ ઉપરથી બે થાઈલેન્ડની યુવતીઓની ધરપકડ કરી હતી. પોલીસે રેડ પાડી ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. પોલીસે તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મહેસાણાના સ્પામાં યુવકો થાઈલેન્ડની યુવતીઓ સાથે મજા કરી રહ્યા ને પોલીસ આવી પહોંચી પછી શું થયું? જાણો વિગત મહેસાણામાં ચાલી રહેલા ધ ગ્રાન્ડ થાઈ સ્પાના નામે ચાલતા આ સ્પામાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાંથી બે થાઈલેન્ડની યુવતી તથા સ્પાના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણાના સ્પામાં યુવકો થાઈલેન્ડની યુવતીઓ સાથે મજા કરી રહ્યા ને પોલીસ આવી પહોંચી પછી શું થયું? જાણો વિગત મહેસાણામાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યાર બાદ મહેસાણા DySP મંજીતા વણઝારા અને તેમની ટીમે દરોડા પાડ્યા હતા. મહેસાણાના સ્પામાં યુવકો થાઈલેન્ડની યુવતીઓ સાથે મજા કરી રહ્યા ને પોલીસ આવી પહોંચી પછી શું થયું? જાણો વિગત મહેસાણાના માનવ આશ્રમ ચોકડી વિસનગર રોડ ઉપર આવેલા ધ ગ્રાન્ડ થાઈ સ્પામાં ગોરખધંધા ચાલતાં હોવાની બાતમી પોલીસને મળી હતી. સ્થળ ઉપરથી બે થાઈલેન્ડની યુવતીઓની ધરપકડ કરી છે. ધ ગ્રાન્ડ થાઈ સ્પાના મેનેજર અને માલિક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના સ્પામાં યુવકો થાઈલેન્ડની યુવતીઓ સાથે મજા કરી રહ્યા ને પોલીસ આવી પહોંચી પછી શું થયું? જાણો વિગત પોલીસે આ બંને યુવતીઓ પાસેના પાસપોર્ટ અને વર્ક પરમીટ અંગેની તપાસ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન સ્પા સંચાલક હાલ પોલીસ પકડથી દૂર છે. જોકે મેનેજરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણાના સ્પામાં યુવકો થાઈલેન્ડની યુવતીઓ સાથે મજા કરી રહ્યા ને પોલીસ આવી પહોંચી પછી શું થયું? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget