શોધખોળ કરો

પાલનપુરઃ પૂજારીની પત્નિને યુવક સાથે બંધાયા સંબંધ, ઘરમાં જ પ્રેમી સાથે કરી રહી હતી કામક્રિડા ને પૂજારી આવી ગયા, જાણો પછી શું થયું ?

મૃતક પૂજારી રમેશભારથી ગોસ્વામીની પત્નીને ગેલા ગામના શિવાભાઈ પટેલ સાથે શારીરિક સંબંધો હતા. પૂજારી મંદિરમાં જાય ત્યારે બંને પૂજારીના ઘરમાં જ રંગરેલિયાં મનાવતાં હતાં પણ એક દિવસ પૂજારી બંનેને શારીરિક સંબંધોમાં મગ્ન જોઈ જતાં તેણે પત્નિ પર નિયંણત્રમો મૂકી દીધાં હતાં.

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ધરણોધર ગામના મંદિરમાં પૂજારીની પત્નિને અન્ય યુવક સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. પૂજારી મંદિરમાં ગયા હતા ત્યારે પત્નિએ પ્રેમીને ઘરે બોલાવતાં બંને ઘરમાં શરીર સુખ માણવામાં મસ્ત હતાં ત્યાં પૂજારી આવી જતાં બંને રંગે હાથ ઝડપાઈ ગયાં હતાં. એ વખતે પ્રેમી ભાગી ગયો હતો પણ પૂજારીએ પત્નિ પર નજર રાખવા માંડતાં બંનેની કામલીલામાં વિઘ્ન આવતાં પ્રેમીએ પોતાના ખેતરમાં કામ કરતા ભાગિયાને સોપારી આપી પૂજારીની હત્યા કરાવી દીધી હતી. આ કેસની વિગત એવી છે કે, બનાસકાંઠાના ધાનેરાના ધરણોધર ગામે મંદિરના પૂજારીની હાથ બાંધી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, મૃતક પૂજારી રમેશભારથી ગોસ્વામીની પત્નીને ગેલા ગામના શિવાભાઈ પટેલ સાથે શારીરિક સંબંધો હતા. પૂજારી મંદિરમાં જાય ત્યારે બંને પૂજારીના ઘરમાં જ રંગરેલિયાં મનાવતાં હતાં પણ એક દિવસ પૂજારી બંનેને શારીરિક સંબંધોમાં મગ્ન જોઈ જતાં તેણે પત્નિ પર નિયંણત્રમો મૂકી દીધાં હતાં. બીજી તરફ પૂજારીની પત્નિ અને પ્રેમીને મળ્યા વિના ચાલતું નહોતું તેથી તેમણે પૂજારીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મૃતકની પત્નીના પ્રેમી શિવા પટેલે તેના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા રાજસ્થાનના મજૂરને સાડા ત્રણ લાખમાં પૂજારીની હત્યા કરવાની સોપારી આપી હતી. રાજસ્થાનના બે મજૂરે સોપારી લઈ પૂજારીને વિધીના બહાને મળવા બોલાવી તેના હાથ બાંધી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. જો કે એલસીબી પોલીસે તપાસમાં પૂજારીની પત્નિના લફરાની જાણ થતાં પોલીસે 3 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય

Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?

ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે

Embed widget