શોધખોળ કરો

Banaskantha : ગ્રાહકે બે હજાર રૂપિયામાં યુવતી સાથે મજા કરવાનું નક્કી કર્યું, યુવતી સાથે મજા કરવા રૂમમાં ગયો ને....

થરાદમાં બોમ્બે માર્કેટ સ્થિત કર્ણાવતી ડેરની ઉપર આવેલા એ-વન સ્પામાં બહારથી યુવીતઓ લાવી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ચલાવવામાં આવે છે. આથી પોલીસે ડમી ગ્રાહકને બે હજાર રૂપિયા આપીને મોકલ્યો હતો.

થરાદઃ બનાસકાંઠામાં સ્પાની આડમાં ચાલતાં પ્રોસ્ટિટ્યૂટ રેકેટનો પર્દાફાશ થયો છે. થરાદમાં સ્પાની આડમાં રેકેટ ચલાવતા મેનેજરની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ હતી. જ્યારે સ્પાનો માલિક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્પાની આડમાં બહારથી યુવતીઓ લાવી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ચાલતું હોવાની બાતમીને આધારે ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી. 

આ અંગેની વિગતો એવી છે કે, થરાદ પોલીસને બાતમી મળી હતી કે, થરાદમાં બોમ્બે માર્કેટ સ્થિત કર્ણાવતી ડેરની ઉપર આવેલા એ-વન સ્પામાં બહારથી યુવીતઓ લાવી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ચલાવવામાં આવે છે. આથી પોલીસે ડમી ગ્રાહકને બે હજાર રૂપિયા આપીને મોકલ્યો હતો. ડમી ગ્રાહક સ્પામાં પહોંચતા મેનેજર રૂમમાં બેઠેલી એક યુવતી બતાવી હતી. જેની સાથે મજા કરવાના બે હજાર રૂપિયા નક્કી કર્યા હતા. 

બીજી તરફ ડમી ગ્રાહકનો ઇશારો મળતાં જ પોલીસ ત્રાટકી હતી. તેમજ સ્પાના મેનેજર મેહુલ પટેલની ઝડપી પાડ્યો હતો. જ્યારે સ્પામાંથી મળી આવેલી બે યુવતીઓને મુક્ત કરાવી હતી. પોલીસે બંને યુવતીઓને તપાસ કરતાં બંને યુવતીઓને ઉત્તર પ્રદેશથી લાવીને રેકેટ ચલાવાતું હતું.

એક યુવતી પાંચ દિવસથી અને બીજી છેલ્લા 12 દિવસથી અહીં આવી હતી. યુવતીઓને એક હજાર રૂપિયા આપીને ગ્રાહકો સાથે શારીરિક સંબંધ બંધાવાતા હતા. જ્યારે એક હજાર રૂપિયા સ્પાના માલિક રાખતા હતા. પોલીસે મેનેજરની અટકાયત કરી હતી. જ્યારે માલિક સહિત બંન્ને સામે ધી ઇમોરલ પ્રિવેન્સન એક્ટ 1956ની કલમ મુજબ 3,4,5,6,7,8 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Banaskantha: શિક્ષિકાનો અશ્લીલ વીડિયો બનાવી ડોક્ટરે વારંવાર માણ્યું શરીરસુખ ને પછી તો....

બનાસકાંઠાઃ વડગામના સીએચસીના ડોક્ટર સામે બળાત્કારની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. વડગામ CHCના ડૉકટર અનિલ ડાભી સામે બળાત્કારની ફરીયાદ નોંધાઇ છે. શિક્ષિકાનો અશ્લીલ વિડીયો ઉતારી વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. વડગામ CHCના ડૉકટર સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પીડિતાના પતિને અશ્લીલ વિડીયો મોકલી બદનામ કરવામાં આવી હતી. 2012થી શિક્ષિકાને ડરાવી ધમકાવી શારીરિક શોષણ કરાતું હતું. વડગામ પોલીસ IPC કલમ 376 અને IT એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Embed widget