શોધખોળ કરો
Advertisement
Banaskantha : ડીસા પાસે લોકલ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જતાં મચી ગઈ અફરા-તફરી, જાણો વિગત
ડીસાના ઝેનાલ નજીક લોકલ ટ્રેનના એન્જીન સહિત બે ડબ્બા પાટા પરથી ઉતરતા અફરા-તફરી મચી ગઈ હતી. વહેલી સવારે ૫ વાગ્યા આસપાસ ઘટના બની હતી.
બનાસકાંઠાઃ ડીસા નજીક ટ્રેન પાટા ઉપરથી ઉતર્યા હોવાની ઘટના સામે આવી છે. ડીસાના ઝેનાલ નજીક લોકલ ટ્રેનના એન્જીન સહિત બે ડબ્બા પાટા પરથી ઉતરતા અફરા-તફરી મચી ગઈ હતી. વહેલી સવારે ૫ વાગ્યા આસપાસ ઘટના બની હતી.
પાલનપુરથી વાયા ભીલડી થઇ જોધપુર જતી ટ્રેન હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ રેલ્વે વિભાગને થતા રેલ્વે વિભાગની તમામ ટીમો પહોંચી ઘટનાસ્થળે દોડી આવી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની સમાચાર નહિ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement