શોધખોળ કરો

કોરોનામાં APMC બંધ રાખવાનો સરકારનો આદેશ છતાં ઉત્તર ગુજરાતની APMCમાં પાછલા દરવાજે વેપાર ચાલું

કોરોના સમયમાં સરકારે એ.પી.એમ.સી. બંધ કરવાનો આદેશ આપ્યો છતાં ઉત્તર ગુજરાતની એ.પી.એમ.સી.ઓમાં પાછળના દરવાજે વેપલો થઇ રહ્યો છે. વગર હરાજીએ ખેડુતોના માલનું વેચાણ થઇ રહ્યો છે.

મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે રાજ્ય સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે 36 શહેરોમાં મિનિ લોકડાઉન આપ્યું છે, તેમજ કેટલાક નિયંત્રણો પણ લગાવ્યા છે. કોરોના સમયમાં સરકારે એ.પી.એમ.સી. બંધ કરવાનો આદેશ આપ્યો છતાં ઉત્તર ગુજરાતની એ.પી.એમ.સી.ઓમાં પાછળના દરવાજે વેપલો થઇ રહ્યો છે. વગર હરાજીએ ખેડુતોના માલનું વેચાણ થઇ રહ્યો છે.

ઊંઝા, ઉનાવા, બહુચરાજી, હારીજ સહિતની એ.પી.એમ.સીઓમાં વગર હરાજીએ ખેડુતોના માલની ખરીદી ચાલુ છે. કોરોના સમયમાં ખેડુતોની મજબુરીનો લાભ ઉઠાવી વેપારીઓ વગર હરાજીએ જણસીની ખરીદી કરે છે.

એરંડા, ઘઉં, તમાકું સહિતનો પાક વગર  હરાજીએ વેચવા ખેડુત મજબુર બન્યાં છે. વેપારીઓ અને જિન માલિકો ખેડુતો પાસેથી સીધો જ માલ ખરીદી રહ્યાં છે. ખેડુતોને પુરતા ભાવ ન મળતાં હોવાની રાડ ઉઠી છે.

રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9,995  નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 8944 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15365 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 6,09,031 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,17,373 પર પહોંચ્યો છે. જેમાંથી 786 દર્દી વેન્ટિલેટર પર અને 1,16,587  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.82 ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2764 , વડોદરા કોર્પોરેશન 639, સુરત કોર્પોરેશન-631, વડોદરા-429, મહેસાણામાં 338, રાજકોટ કોર્પોરેશન 116, રાજકોટ-306, અમરેલી-295, જુનાગઢ-253, જુનાગઢ કોર્પોરેશનમાં 244, જામનગર કોર્પોરેશમાં 242, બનાસકાંઠા-235, સુરત-119, પંચમહાલ-198, ભાવનગર કોર્પોરેશન-201, પંચમહાલ-198, દાહોદ-187, આણંદ-178, ખેડા-174, ખેડા-174, ગીર સોમનાથ-173, કચ્છ-170, જામનગર-151, સાબરકાંઠા-142, ભરુચ-131, ગાંધીનગર-125, પાટણ-116, મહીસાગર-111, સુરેન્દ્રનગર-109, વલસાડ-109, ભાવનગર-107, નવસારી-103, ગાંધીનગર કોર્પોરેશન-98, અરવલ્લી-95, દેવભૂમિ દ્વારકા-92, નર્મદા-67, અમદાવાદ-60, પોરબંદર-58, છોટા ઉદેપુર-41, તાપી-39, મોરબી-34, બોટાદ-19 અને ડાંગમાં 6 કેસ સાથે કુલ 9995 નવા કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશન 9, સુરત કોર્પોરેશન-9, વડોદરા-4, મહેસાણામાં 2, રાજકોટ કોર્પોરેશન 5, રાજકોટ-5, અમરેલી-2, જુનાગઢ-6, જુનાગઢ કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશમાં 6, બનાસકાંઠા-3, સુરત-4, ભાવનગર કોર્પોરેશન-3, પંચમહાલ-2, આણંદ-1, ખેડા-1, ગીર સોમનાથ-3, કચ્છ-3, જામનગર-3, સાબરકાંઠા-1, ભરુચ-2, ગાંધીનગર-1, પાટણ-2, મહીસાગર-2, સુરેન્દ્રનગર-1, વલસાડ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-3, અમદાવાદ-1, તાપી-1 અને ડાંગમાં 6 કેસ સાથે કુલ 9995 નવા કેસ નોંધાયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયાVav Bypoll Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાનRambhai Mokariya: 'જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં, મને ટોણા મારે છે': કેમ અકળાયા રામભાઈ મોકરિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
Bitcoin: બિટકૉઇન 93000 ડૉલરના નવા ઓલટાઇમ હાઇ પર, ટ્રમ્પની જીત બાદ 32 ટકાનો ઉછાળો
Bitcoin: બિટકૉઇન 93000 ડૉલરના નવા ઓલટાઇમ હાઇ પર, ટ્રમ્પની જીત બાદ 32 ટકાનો ઉછાળો
Biden Trump Meeting: ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પને પ્રથમવાર મળ્યા રાષ્ટ્રપતિ બાઇડન, કહ્યુ- 'વેલકમ બેક'
Biden Trump Meeting: ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પને પ્રથમવાર મળ્યા રાષ્ટ્રપતિ બાઇડન, કહ્યુ- 'વેલકમ બેક'
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
Karnataka: '50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર', સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ પર ઓપરેશન લોટસનો લગાવ્યો  આરોપ
Karnataka: '50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર', સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ પર ઓપરેશન લોટસનો લગાવ્યો આરોપ
Embed widget